Gujarat/
રાજકોટના ઉપલેટામાં આજે સાંજથી આંશિક બંધ, સવારે 6 થી સાંજે 5 સુધી ચાલુ રહેશે ધંધા રોજગાર, કોરોના વધતા ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સનો નિર્ણય, 17 એપ્રિલ સ્વયંભુ આંશિક બંધનો લેવાયો નિર્ણય ઇમરજન્સી સેવા સિવાય વેપારીઓને જોડાવા અપીલ
