Gujarat/અમરેલી બગસરામાં આજથી આંશિક બંધ, આજથી બપોરે 3 વાગ્યા બાદ દુકાનો બંધ, કોરોના સંક્રમણ વધતાં વેપારીઓનો નિર્ણય, સવારના 8 થી 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે, ચેમ્બર ઓફ કોમર્સ સહિતની સંસ્થાઓની મિટિંગમાં નિર્ણય
Gujarat/અમરેલીના મોટા મુંજિયાસર ગામમાં બંધ, 7 દિવસ સુધી ગામમાં સંપૂર્ણ લોકડાઉન, ગ્રામ પંચાયત અને ગ્રામજનોનો નિર્ણય, કોરોના સંક્રમણ વધતા લેવામાં આવ્યો નિર્ણય, જીવન-જરૂરી ચીજવસ્તુઓની દુકાનો રહેશે ખુલ્લી, કોવિડ નિયમોના ઉલ્લંઘન બદલ કરાશે દંડ
Gujarat/વલસાડમાં મોડી રાત્રે બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી, માર્કેટ વિસ્તારમાં સ્લેબ ધરાશાયી થતાં દોડધામ, સ્લેબ ધરાશાયીની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં , ન.પા.હસ્તક 40 વર્ષ જુની બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી , પોલીસ અને નગરપાલિકાની ટીમ ઘટનાસ્થળે
Gujarat/અમદાવાદનાં કોરોના સંક્રમણમાં વધારો, નવા 35 વિસ્તારનો માઇક્રો કન્ટે.ઝોનમાં સમાવેશ, કુલ 335 વિસ્તારોને માઇક્રો કન્ટે.જાહેર કરાયા, સુવાસ એપાર્ટમેન્ટમાં 202 મકાનનો કરાયો સમાવેશ, સિલ્વર બ્લોક,મેપલ કાઉન્ટી,થલતેજમાં 48 મકાનનો સમાવેશ, સતત સંક્રમણ વધતાં વધ્યાં માઇક્રો કન્ટે.ઝોન, અમદાવાદ શહેરમાં કોરોનાનાં નવા 951 કેસ , અમદાવાદ ગ્રામ્યમાં કોરોના વકરતાં નવા 26 નવા કેસ , શહેર અને ગ્રામ્ય મળી કુલ નવા કેસ 977 આંક પર
Gujarat/જામનગરમાં લાખોટા તળાવ, એમ્યુઝમેન્ટ પાર્ક બંધ, 20 એપ્રિલ સુધી બંધ રાખવા મ્યુ.કમિ.નો આદેશ, કોરોના સંક્રમણને પગલે તંત્ર દ્વારા લેવાયો નિર્ણય, લાખોટા તળાવ પર સવારે મોર્નિંગ વોકની છૂટ, સવારે 6 થી 9 વાગ્યા સુધી મોર્નિંગ વોકરોને છૂટ
Gujarat/સુરત જીએસઆરટીસીની બસો વિવાદમાં, સંપૂર્ણ ભરેલી બસમાં ચઢવા મુસાફરોની ધક્કામુક્કી, કોવિડ નિયમોનું પાલન કરાવવામાં નિષ્ફળ , ઉધના બસ સ્ટેન્ડની બહારનો વીડિયો વાયરલ , જાહેર રોડ પર ST બસ ઉભી રખાતા ધક્કામુક્કી
Gujarat/આણંદમાં બપોર બાદ રહેશે સ્વૈચ્છિક બંધ, સાંજે 4 થી સવારે 6 વાગ્યા સુધી બજારો બંધ , નગરપાલિકા દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય, 30 એપ્રિલ સુધી 4 થી સવારે 6 સુધી વેપાર-ધંધા રહેશે બંધ , કોરોના સંક્રમણને અટકાવવા લેવાયો નિર્ણય,
Gujarat/મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સૌરાષ્ટ્રમાં, CM મોરબી અને રાજકોટની લેશે મુલાકાત , કોરોનાના વધતા કેસને લઈ કરશે મુલાકાત, મોરબીમાં પણ કોરોનાની છે સ્ફોટક સ્થિતિ, મોરબીમાં અધિકારીઓ સાથે કરશે બેઠક, મોરબી બાદ CM લેશે રાજકોટની મુલાકાત, રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિની કરશે સમીક્ષા
Gujarat/મોરબીના હડમતિયા ગામમાં સ્વૈચ્છિક બંધ, આજથી 13 એપ્રિલ સુધી રહેશે બંધ , 8 થી 5 વાગ્યા સુધી દુકાનો રહેશે બંધ , સવારે 6 થી 8, સાંજે 6 થી 7 સુધી દુકાનો ખુ્લ્લી રહેશે, કોરોના સંક્રમણ વધતા લેવાયો નિર્ણય
Gujarat/અરવલ્લીના માલપુરમાં ડુંગર પર આગ, વાત્રક કોલોની ડેમ પાસે ડુંગર પર આગ, ભીષણ આગમાં વનરાજી બળીને ખાખ, આગ લાગવાનું કારણ અકબંધ