Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/અમદાવાદમાં ઝાયડસ હોસ્પિટલ બહાર ભીડ, રેમડેસિવિર ઇન્જેક્શન લેવા લોકો ઉમટ્યા , વહેલી સવારથી ઇન્જેક્શન લેવા લોકોની લાઇન , સુરત, રાજકોટ, મહેસાણાથી લોકો પહોંચ્યા , રેમડેસિવર ઇન્જેક્શન લેવા લોકોના હવાતિયાં

Gandhinagar/ગાંધીનગર અક્ષરધામ મંદિર આજથી બંધ, 30 એપ્રિલ સુધી અક્ષરધામ મંદિર રહેશે બંધ, દર્શનાર્થીઓ માટે પ્રવેશના દ્વાર રહેશે બંધ, કોરોના સંક્રમણ વધતા મંદિર દ્વારા નિર્ણય

India/દેશમાં સંપૂર્ણ લૉકડાઉન નહીં કરાય, PM મોદીની બેઠકમાં મહત્વની જાહેરાત, રાજ્યોનાં CM સાથે PMની યોજાઇ હતી બેઠક, રાજ્ય સરકારોએ ગર્વનન્સ પર ભાર મુકવો પડશે, નાઇટ કર્ફયૂને કોરોના કર્ફયૂ નામથી યાદ રાખવો જરૂરી, માઇક્રો કન્ટે.ઝોન પર ફોકસ કરવાની જરૂર, દેશમાં 11-14 એપ્રિલ રસીકરણ ઉત્સવ ઉજવાશે, વધુમાં વધુ લોકોને રસી અપાય તેવો કરાશે પ્રયાસ, ટેસ્ટિંગ-ટ્રેકિંગ વધારવા પર મુકાશે ભાર

India/આજથી ઇન્ડિયન પ્રીમિયર લીગનો પ્રારંભ, કોરોનાના કેર વચ્ચે આજથી ક્રિકેટ કાર્નિવલ, મુંબઇ ઇન્ડિયન્સ અને RCB વચ્ચે પ્રથમ મેચ, આજે પ્રથમ મેચ સાંજે 7.30 કલાકે રમાશે, ચેન્નઈના M.A.ચિદમ્બરમ્ સ્ટેડિયમમાં મેચ રમાશે,સ્ટેડિયમમાં દર્શકો વગર રમાશે આઈપીએલ મેચ

Not Set/મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સૌરાષ્ટ્રમાં, CM રાજકોટ અને મોરબીની લેશે મુલાકાત, કોરોનાના વધતા કેસને લઈ કરશે મુલાકાત, મોરબીમાં પણ કોરોનાની છે સ્ફોટક સ્થિતિ, મોરબીમાં અધિકારીઓ સાથે કરશે બેઠક, મોરબી બાદ CM લેશે રાજકોટની મુલાકાત, રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિની કરશે સમીક્ષા

National/દેશમાં રોજ સર્વોચ્ચ સપાટીએ કોરોના,24 કલાકમાં 1.31 લાખ નવા કેસ,24 કલાકમાં જ 700થી વધુના મોત,એક્ટિવ કેસનો આંકડો પોણા દસ લાખ,દેશમાં કુલ કેસ 1.30 કરોડને પાર,24 કલાકમાં મહારાષ્ટ્રમાં 56,286 કેસ

Ahmedabad/અમદાવાદ વધુ એક કોર્પોરેટરને કોરોના, શાહપુરના કોપોરેટર આરતી પંચાલને કોરોના, તેમના દીકરોનો પણ કોરોના રિપોર્ટ પોઝિટીવ, SVP હોસ્પિટલમાં જનરલ વોર્ડમાં કરાયા દાખલ, કોર્પોરેટરને VIP રૂમના બદલે જનરલ વોર્ડમાં દાખલ

vadodra/વડોદરાની SSG હોસ્પિટલમાં અંધેર રાજ, ન્યુ સર્જીકલ વોર્ડમાં 5 કલાકથી વિજળી ગુલ, વિજળી ગુલ થતાં D-4 વોર્ડમાં અંધારપટ છવાયો, વિજળી ગુલ થતાં દર્દીઓની સ્થિતિ કફોડી બની, લાઇટનાં અભાવે ગંભીર દર્દીઓની હાલાકીમાં વધારો, વિજળીનાં અભાવે ગરમીમાં રઝળ્યા દર્દીઓ, કલાકો સુધી વિજળી ગુલ થતાં દર્દી, સ્વજનો અકળાયા

Surat/સુરત માસ્ક ના પહેરનારા વ્યક્તિ સામે કડક કાર્યવાહી, મનપા દ્વારા 218 વ્યક્તિઓ પાસેથી દંડ વસુલાયો, 1 હજાર રૂપિયા લેખે 2.18 લાખનો દંડ વસુલાયો, સુરતના દરેક ઝોનમાં કરાઈ કાર્યવાહી

Gujarat/અમિત ચાવડાએ ચુંટણી પંચને લખ્યો પત્ર, ગાંધીનગર,મોરવાહડફની ચૂંટણી મોકુફ રાખવા પત્ર લખ્યો, વધતા જતા કોરોનાના કેસને ધ્યાને રાખી લખ્યો પત્ર

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy