Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 4021 કેસ,24 કલાકમાં 35ના મોત, 2197 દર્દીઓ થયા ડિસ્ચાર્જ,રાજ્યમાં કુલ 20,473 એક્ટિવ કેસ,ગુજરાતમાં કુલ કેસનો આંક પહોંચ્યો 3,32,474

Gujarat/ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર બંધ,9 એપ્રિલથી અક્ષરધામ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ,30 એપ્રિલ સુધી અક્ષરધામ મંદિર બંધ રહેશે,કોરોનાનું સંક્રમણ વધતા મંદિર દ્વારા લેવાયો નિર્ણય

Gujarat/સચિવાલય સેક્શન અધિકારી એસો.એ લખ્યો પત્ર,મુખ્યમંત્રી વિજય રૂપાણીને લખ્યો પત્ર,કોરોનાના વધતા સંક્રમણને લઈને લખ્યો પત્ર,સરકારી કચેરીમાં 50 ટકા સ્ટાફ અથા વર્ક ફ્રોમ હોમની માંગ,સરકારી કર્મીઓ-અધિકારીઓ જીવ જોખમમાં મુકી કામ કરે,આવશ્યક સેવાઓ સિવાયના વિભાગમાં 50 ટકા હાજરી સાથે માંગ

Valsad/વલસાડ જિ.કલેક્ટર દ્વારા લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય, જિલ્લામાં વધતા જતા કોરોના કેસોને ધ્યાનમાં રાખી નિર્ણય, રવિવારે સંપૂર્ણ પણે દુકાનો,હોટલો તથા માર્કેટ રહેશે બંધ, કોરોના સંક્રમણ રોકવા વલસાડ જિ.કલેક્ટરનો આદેશ, નિર્ણયનો ભંગ કરનાર સામે કરાશે કાયદેસરની કાર્યવાહી

Jamnagar/જામનગર કોરોનાનું વધ્યું સંક્રમણ, કોરોના સંક્રમણને પગલે તંત્રનો નિર્ણય, આવતીકાલથી લાખોટા તળાવ, એમ્યુઝમેન્ટ પાર્ક બંધ, 20 એપ્રિલ સુધી બંધ રાખવા મ્યુ.કમિ.નો આદેશ, લાખોટા તળાવ પર સવારે મોર્નિંગ વોકની છૂટ, સવારે 6 થી 9 વાગ્યા સુધી મોર્નિંગ વોકની છૂટ

Gujarat/AMC દ્વારા ખાનગી હોસ્પિટલના 1219 બેડ વધારાયા, તમામ હોસ્પિટલના 50% બેડ કોરોનાના દર્દીઓ માટે, કોરોનાના કેસ વધતા AMC દ્વારા કરાયા MOU, ઝાયડસ હોસ્પિટલમાં 275 બેડ કર્યો વધારો, KD હોસ્પિટલમાં 150 બેડમાં વધારો, સ્ટર્લીંગ હોસ્પિટલમાં 156 બેડ, નારાયણા હોસ્પિટલમાં 150 બેડ, સેવિયર હોસ્પિટલમાં 55 બેડ કર્યો વધારો

Ahmedabad/AMC દ્વારા ખાનગી હોસ્પિટલના બેડ વધારાયા, 1219 બેડ ખાનગી હોસ્પિટલના વધારાયા, તમામ હોસ્પિટલના 50% બેડ કોરોનાના દર્દીઓ માટે, કોરોનાના કેસ વધતા AMC દ્વારા કરાયા MOU, દર્દીઓ સવ ખર્ચે લઇ શકશે સારવાર

Gujarat/સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના કેસમાં વધારો, મંત્રી કુવરજી બાવળીયા સુરેન્દ્રનગરની મુલાકાતે, કલેક્ટર કચેરી ખાતે યોજી બેઠક, કોરોના સંદર્ભે સમીક્ષા બેઠક યોજી, સાસંદ ડો. મહેન્દ્ર મુંજપરા,ધનજી પટેલ હાજર

Mahesana/મહેસાણા ડિવિઝનના 12 ST ડેપોની 804 ટ્રીપી રદ્દ, મહેસાણા ડેપોની 103 ટ્રીપો રદ કરાઈ, રાત્રી કરફ્યુને લઈ મહેસાણા ડિવિઝનનો નિર્ણય, સાંજે 7 સુધી છેલ્લા સ્ટેશન પહોંચી શેકે તેવી ટ્રિપો ચાલુ, મુસાફરોને પહોંચી શકે છે મુશ્કેલીઓ

TAPI/તાપી વાલોડના મહિલા સરપંચનું કોરોનાથી નિધન, મહિલા સરપંચ જ્યોતિ નાયકાનું કોરોનાથી નિધન, વાલોડના તા.મહિલા કોંગ્રેસના પ્રમુખ પણ હતા, કોરોના સંક્રમિત થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy