Gujarat/
AMC દ્વારા ખાનગી હોસ્પિટલના 1219 બેડ વધારાયા, તમામ હોસ્પિટલના 50% બેડ કોરોનાના દર્દીઓ માટે, કોરોનાના કેસ વધતા AMC દ્વારા કરાયા MOU, ઝાયડસ હોસ્પિટલમાં 275 બેડ કર્યો વધારો, KD હોસ્પિટલમાં 150 બેડમાં વધારો, સ્ટર્લીંગ હોસ્પિટલમાં 156 બેડ, નારાયણા હોસ્પિટલમાં 150 બેડ, સેવિયર હોસ્પિટલમાં 55 બેડ કર્યો વધારો
