Gujarat/અમદાવાદની અસારવા સિવિલ કેમ્પસમાં આગ, બી.જે.મેડિકલના હોસ્ટેલ રૂમમાં આગ, એસી કોમ્પ્પેસરમાં શોર્ટ સર્કિટથી આગ, ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો
નવસારી/નવસારીમાં કોરોના કેસમાં વધારો, વધતા કેસોને લઈને શહેરની હોસ્પિટલો ફુલ, લાયન્સ હોસ્પિટલમાં જગ્યા ન હોવાના બોર્ડ લાગ્યા, દર્દીઓના સગાઓને પણ હોસ્પિટલમાં ન રહેવાની સલાહ, કોરોનના દર્દીઓને હોમ કોરોન્ટાઇન કરી અપાઈ રહી છે સારવાર
TAPI/તાપીમાં હળપતિ સમાજનાં મસીહા ડૉ.અરવિંદ દેસાઈનું નિધન, કોરોનાની સારવાર દરમિયાન મોત, ડૉ. અરવિંદ દેસાઈનું ગતમોડી રાત્રે મોત,
Gujarat/એપ્રિલ મહિનામાં લેવાનારી તમામ પરીક્ષા મોકૂફ, GPSC દ્વારા લેવાનારી પરીક્ષાઓ મોકૂફ, કોરોનાની સ્થિતિને લઈને લેવાયો નિર્ણય
Gujarat/માહિતી ખાતાની પરીક્ષા મોકૂફ, વિવિધ સંવર્ગની ભરતી માટેની પ્રિલિમ પરીક્ષા, 10 એપ્રિલે યોજાવાની હતી પરીક્ષા, કોરોનાનુ સંક્રમણ વધતા લેવાયો નિર્ણય
Gujarat/સુરત નવી સિવિલ હોસ્પિટલની તમામ OPD બંધ, કોરોના સ્થિતિને ધ્યાનમાં રાખી OPD બંધ કરાઈ , સિવિલ હોસ્પિટલમાં માત્ર કોવિડ OPD ચાલુ રહેશે, તબીબી અધિક્ષક દ્વારા જાહેરાત કરવામાં આવી, અધિકારીઓ કબૂલે છે કે કોવિડની સ્થિતિ ગંભીર છે
Gujarat/જામનગરમાં કોરોના દર્દીઓને લઇ નગરસેવિકાનો હોબાળો, નગરસેવિકા- મનપાના આસી.કમિશનર સામસામે , બંને વચ્ચે મામલો બીચકતા ‘ગેટઆઉટ’ જેવા શબ્દો ઉચ્ચારાયા, નગરસેવિકાને આસી. કમિશનરએ કહી દીધું ગેટ આઉટ , રચનાબેન નંદાણીયા કોરોના દર્દીઓનો પ્રશ્ન લઇ પહોંચ્યા હતા, પોઝિટિવ દર્દીઓને ઘરે પરત મોકલાતા વિવાદ , વોર્ડ નંબર-4ના આરોગ્ય કેન્દ્રમાં 7 કેસ કોરોના પોઝિટિવ, ભાર્ગવ ડાંગર સરકાર વિરુદ્ધ કાર્ય કરતા હોવાનો આરોપ , નગરસેવિકાના આસિ. કમિશનર પર ગંભીર આક્ષેપ
Gujarat/સાબરકાંઠામાં લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ,,ત્રણ આયોજકો સામે નોંધાઈ ફરિયાદ, ઈડરના માથાસુરમાં યોજાયા હતા લગ્ન, મંજૂરી વગર યોજાયો હતો કાર્યક્રમ કાર્યક્રમમાં કોરોનાના નિયમોનો ભંગ, વગર મંજૂરીએ કાર્યક્મ યોજતા પોલીસ ત્રાટકી હતી
Gujarat/કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ સુરતમાં , મનપા ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક, વધતા કોરોના કેસને લઈ કરી સમીક્ષા , કલેક્ટર, પોલીસ કમિશનર બેઠકમાં હાજર , કેન્દ્રીય ટીમ સિવિલ હોસ્ટિલની લેશે મુલાકાત
Gujarat/ભાવનગર સિવિલ હોસ્પિટલનો વીડિયોનો મામલો, મંતવ્ય ન્યૂઝમાં પ્રસારિત અહેવાલનો પડઘો પડ્યો, કલેક્ટર અને મનપા કમિશનર પહોંચ્યા હોસ્પિટલ, સર.ટી.હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ સાથે યોજી બેઠક , વીડિયો વાયરલ કરનાર યુવાને જણાવી હતી વ્યથા