Gujarat/વધુ એક ભાજપ નેતા કોરોના સંક્રમિત, ભાજપ નેતા આઈ.કે.જાડેજા કોરોના સંક્રમિત , યુ.એન. મહેતા હોસ્પિટલમાં લેશે સારવાર
Madhya Pradesh/મધ્યપ્રદેશના શહેરોમાં 60 કલાકના લોકડાઉનનું એલાન , શહેરોમાં શુક્રવાર સાંજે 6થી સોમવાર સવારે 6 સુધી લોકડાઉન, મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની જાહેરાત, શહેરોના કન્ટેન્મેન્ટ વિસ્તારને પણ બંધ કરાશે, MPમાં કોરોનાના કેસમાં સતત વધારો, હોસ્પિટલમાં ઓક્સિજન અને રેમડેસિવિરની પણ અછત
Gujarat/રાજકોટમાં ભાજપ કોર્પોરેટના પુત્રનો આપઘાત, વિનુભાઈ સોરઠિયાના પુત્રએ કર્યો આપઘાત, યુવાન પુત્રના મોતથી પરિવારમાં ભારે કલ્પાંત , વિનુ સોરઠિયાના આપઘાતનું કારણ અકબંધ પોલીસે તપાસ શરૂ કરી
Gujarat/રાજ્ય સરકારના વધુ એક મંત્રીને કોરોના, ભુપેન્દ્રસિંહ ચુડાસમા કોરોના સંક્રમિત, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને કોરોના પોઝિટિવ
Gujarat/ગાંધીનગરમાં કોરોનાથી અધિકારીનું મોત , અતુલ વખારિયાનું આજે સવારે થયું મોત, હોમ ડિપાર્ટમેન્ટમાં સેક્શન અધિકારી અતુલ વખારિયા, સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત
Gujarat/વડોદરા શહેરના ધારાસભ્ય કોરોનાથી સંક્રમિત, મનીષા વકીલનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ , RTPCR ટેસ્ટ બાદ ધારાસભ્ય પોઝિટિવ, સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા કરી અપીલ
Gujarat/આણંદ નગરપાલિકાનો મહત્વનો નિર્ણય, 4 વાગ્યા બાદ વેપાર ધંધા બંધ કરવા કરી જાહેરાત, આવતીકાલથી 30 એપ્રિલ સુધી લાગુ પડશે, સાંજે 4 થી સવારે 6 વાગ્યા સુધી રહેશે બજારો બંધ , કોરોના સંક્રમણને અટકાવવા લેવાયો નિર્ણય
Gujarat/સુરતમાં ખેડૂતો માટે માઠા સમાચાર, DAP ખાતરના ભાવમાં તોતિંગ વધારો , 50 કિલોના ખાતર પર 700 રૂપિયાનો વધારો, 1 ટન શેરડી પકાવવા 100 રૂપિયાનો વધારો થશે , ખેડૂત નેતાની ભાવ ઘટાડવા કરી માગ
Gujarat/ગાંધીનગર ચિલ્ડ્રન્સ યુનિ.માં કોરોનાની એન્ટ્રી, છેલ્લાં 8 દિવસમાં કોરોનાના 14 કેસ નોંધાયા , ક્લાર્ક, પ્રોફેસર સહિતના લોકો કોરોનાગ્રસ્ત
Gujarat/રાજકોટમાં કોરોના વાયરસનો હાહાકાર , છેલ્લા 24 કલાકમાં 31 દર્દીઓના મૃત્યુ, સતત મોતના આંકા વધતા લોકોમાં ભય , મોત અંગે ડેથ ઓડિટ કમિટી લેશે નિર્ણય