Gujarat/ગાંધીનગર DAP ખાતરના ભાવમાં વધારાનો મામલો, રાજ્ય કૃષિ મંત્રી કેન્દ્રિય કૃષિ મંત્રી સાથે યોજી શકે બેઠક , કેન્દ્ર કૃષિ મંત્રી પરમિશન આપશે તો મળશે બેઠક , આર.સી. ફળદૂ વીડિયો કોન્ફરન્સથી કરી શકે બેઠક , રાજ્ય કૃષિ મંત્રી આર.સી ફળદુ હાલ છે કોરોન્ટાઇન
Gujarat/અરવલ્લી જિ.પં. સંલગ્ન કચેરીમાં રજા રદ, કચેરીના કર્મચારીઓની રજાઓ રદ, જિ.વિકાસ અધિકારીએ કર્યો આદેશ, તા.પં.ના TDOઓને કર્યો આદેશ, કોરોનાને લઈ સાવચેતીના પગલા ભરવા આદેશ, પંચાયત કક્ષાના તમામ કર્મચારીઓને રજા રદ
Gujarat/આરોગ્ય સચિવ જ્યંતી રવિ સિવિલ હોસ્પિટલમાં , આજે નીતિન પટેલ મુલાકાતે , મંજુશ્રી કેમ્પસ કોવિડ હોસ્પિટલનું કરશે નિરીક્ષણ , આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે કરશે બેઠક , કોરોનાના કેસ વધતા બંધ બારણે થશે બેઠક, દર્દીઓને અપાતી સારવારની સ્થિતિની કરશે સમીક્ષા
Gujarat/વિસનગરમાં ITIમાં ખનીજચોરીનો મામલો, 9.35 લાખની ખનીજ ચોરી ઝડપાઇ હતી , ખનીજ ચોરો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ , ખોદકામ બાદ માટી પુરાણમાં ખનીજ ચોરી ઝડપાઇ, 2 કારમાં આવેલ ઈસમોએ અધિકારીઓને આપી ધમકી
World/ન્યૂઝીલેન્ડે ભારતથી આવતા લોકો પર મુક્યો પ્રતિબંધ, ભારતની આવતા લોકો પર 28 એપ્રિલ સુધી પ્રતિબંધ, 11 એપ્રિલથી 28 એપ્રિલ સુધી પ્રતિબંધ, ભારતમાં વધતા કોરોના સંક્રમણને લઈને નિર્ણય
Gujarat/મહેસાણામાં રાત્રિ દરમિયાન ST બસ બંધ, રાત્રી કરફ્યુને લઈ ST ડિવિઝનનો નિર્ણય, ડિવિઝનના ST ડેપો પરથી બસો કરાઇ બંદ , સાંજે 7 વાગ્યા સુધી અંતિમ સ્ટેશન પહોંચે તેવી બસો ચાલુ, બસ બંધ કરાતાં મુસાફરોને પડી શકે મુશ્કેલીઓ
Gujarat/વડોદરાની વધુ એક હોસ્પિટલમાં રાત્રે હોબાળો, પાણીગેટની શ્રીજી કોવિડ હોસ્પિટલમાં હોબાળો, મૃતક દર્દીનાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો , યોગ્ય સારવાર ન મળી હોવાનાં લગાવ્યો આક્ષેપ, દર્દીના મૃત્યુ બાદ પણ જાણ નહિ કરાયાનો આક્ષેપ, પરિવારજનો દવાખાને પહોંચતાં હકીકત સામે આવી, દર્દી અગાઉથી જ ગંભીર હોવાની તબીબની સ્પષ્ટતા
Gujarat/સુરતમાં આજે ફરી શરૂ થશે વેક્સિનેશન, ગઈકાલે વેક્સિનેશન સેન્ટરો હતા બંધ, વેક્સિનનો જથ્થો ખૂટી પડતા હતા બંધ , આજે વેક્સિનેશનની પ્રક્રિયા થશે શરૂ
Gujarat/નડિયાદમાં આજથી બપોર બાદ સ્વયંભૂ બંધ, સવારના 6 થી 4 વાગ્યા સુધી દુકાનો રહેશે ખુલ્લી, આજથી 18 એપ્રિલ સુધી આંશિક લોકડાઉન, દુકાનો, માર્કેટ બપોરે 4 વાગ્યા સુધી રહેશે ખુલ્લી, નપા દ્વારા તમામ વેપારીઓ,દુકાનદારોને કરી અપીલ, વધતા જતા કોરોના સંક્રમણને લઈ કરાઈ અપીલ, તમામ વેપારી સંગઠનોએ નપાને આપ્યું સમર્થન
Gujarat/દ્વારકાના જામખંભાળિયામાં આજથી સ્વૈચ્છિક બંધ, જામ ખંભાળિયામાં 4 વાગ્યા બાદ રહેશે સ્વયંભૂ બંધ , સવારે 8 થી 4 વાગ્યા સુધી જ દુકાનો રહેશે ખુલ્લી , વેપારી મંડળ અને પ્રાંત અધિકારીની બેઠકમાં નિર્ણય , કોરોના સંક્રમણ વધતા લેવામાં આવ્યો નિર્ણય