Gujarat/પોરબંદર જિલ્લામાં ફરવાલાયક સ્થળો પર પ્રતિબંધ, ગાર્ડન, ચોપાટી પર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ , સવારે 5 થી 8 વાગ્યા સુધી મોર્નિંગ વોકરો માટે છૂટ , પોરબંદર જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું
Gujarat/પાટણના ચાણસ્મામાં આજથી સ્વૈચ્છિક બંધ, બપોરે 1 વાગ્યા બાદ શહેરમાં સ્વયંભૂ બંધ, ન.પા. અને વેપારીઓ વચ્ચે મળેલ બેઠકમાં નિર્ણય , 20 એપ્રિલ સુધી બપોર બાદ બજારો રહેશે બંધ , કોરોના સંક્રમણ વધતા લેવામાં આવ્યો નિર્ણય
Gujarat/ગાંધીનગર સચિવાલયમાં કોરોના સંક્રમણ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવને કોરોના, ACS પંકજકુમાર સહિત 2 IAS કોરોના સંક્રમિત, પંકજકુમારને યુ.એન.મહેતા હોસ્પિટલ ખસેડાયા, CMO, Dy.CMના કાર્યાલયમાં કોરોના સંક્રમણ, બજેટ સત્ર બાદ સીનિયર અધિકારીઓને કોરોના
Gujarat/સુરત શહેરમાં કોરોનાનો કહેર યથાવત, કોરોના વચ્ચે શહેરમાં લાગ્યા બેનર, ઘરમાં જ લોકડાઉન થવા કરાઈ અપીલ , હેલ્પ ગ્રુપ દ્વારા શહેરમાં લગાવ્યા બેનર, લોકોને જાતે જ લોકડાઉન થવા અપીલ , વધતા સંક્રમણને કારણે ઘરમાં રહેવું હિતાવહ
Gujarat/ગાંધીનગર દહેગામમાં રાત્રિ કરફ્યૂનો કડક અમલ, બિનજરૂરી બહાર નીકળનારા સામે ગુનો નોંધવાની ચીમકી, પોલીસ દ્વારા લાઉડ સ્પીકરમાં આપી સતત સૂચના , દહેગામમાં સાંજે 8 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ , દહેગામ સહિત અન્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ
Gujarat/રાજકોટના હડાળા ગામમાં આજથી લોકડાઉન , આજથી 15 એપ્રિલ સુધી એક સપ્તાહ બંધ , હડાળા ગામ સવારે 9 થી 5 વાગ્યા સુધી બંધ , હડાળા ગામના સરપંચ દ્વારા લેવાયો નિર્ણય , જીવન જરૂરી વસ્તુઓ માટેની દુકાનો રહેશે ખુલ્લી , સવારે અને સાંજે બે કલાક દુકાનો ખુલ્લી રહેશે
India/દેશમાં કોરોનાની બીજી લહેર ખતરનાક, બાળકો, ગર્ભવતી મહિલાઓમાં સંક્રમણ, માર્ચમાં બાળકોમાં કોરોનાનો પ્રસાર વધ્યો, 5 રાજ્યોમાં બાળકોના 79 હજારથી વધુ કેસ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક અને ઉ.પ્ર.માં સંક્રમણ, બીજી લહેરના ફેલાવા માટે કોવિડ નિયમોના પાલનનો અભાવ
Gandhinagar/ગાંધીનગર સચિવાલયમાં કોરોના સંક્રમણ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવને કોરોના, ACS પંકજકુમાર સહિત 2 IAS કોરોના સંક્રમિત, પંકજકુમારને યુ.એન.મહેતા હોસ્પિટલ ખસેડાયા, CMO, Dy.CMના કાર્યાલયમાં કોરોના સંક્રમણ, બજેટ સત્ર બાદ સીનિયર અધિકારીઓને કોરોના
PM Modi/PM મોદીએ વેક્સિનનો બીજો ડોઝ લીધો, સવારે કોરોનાની રસીનો બીજો ડોઝ લીધો, AIIMS હોસ્પિટલમાં વેક્સિનનો ડોઝ લીધો, 1 માર્ચે PM મોદીએ લીધો હતો પ્રથમ ડોઝ, PM મોદીએ ટ્વીટ કરી આપી જાણકારી, લોકોને કોરોનાની વેક્સિન લેવા કરી અપીલ
Ahmedabad/નાયબ મુખ્યમંત્રી આજે અસારવા સિવિલ હોસ્પિટલની લેશે મુલાકાત, આજે 11.00 કલાકે નીતિન પટેલ લેશે મુલાકાત, મંજુશ્રી કેમ્પસ કોવિડ હોસ્પિટલનું કરશે નિરીક્ષણ, આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે કરશે બેઠક, દર્દીઓને અપાતી સારવારની સ્થિતિની કરશે સમીક્ષા