Gujarat/ ગાંધીનગર દહેગામમાં રાત્રિ કરફ્યૂનો કડક અમલ, બિનજરૂરી બહાર નીકળનારા સામે ગુનો નોંધવાની ચીમકી, પોલીસ દ્વારા લાઉડ સ્પીકરમાં આપી સતત સૂચના , દહેગામમાં સાંજે 8 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ , દહેગામ સહિત અન્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ

Breaking News