Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Delhi/PM મોદીની આજે મુખ્યમંત્રીઓ સાથે બેઠક, દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે આજે બેઠક, વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાશે બેઠક, મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જોડાશે બેઠકમાં કોરોનાના વધી રહેલા કેસ મુદ્દે બેઠકમાં ચર્ચા

Vadodara/વડોદરાની વધુ એક હોસ્પિટલમાં રાત્રે હોબાળો, પાણીગેટની શ્રીજી કોવિડ હોસ્પિટલમાં હોબાળો, મૃતક દર્દીનાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો, યોગ્ય સારવાર ન મળી હોવાનાં લગાવ્યો આક્ષેપ, દર્દીના મૃત્યુ બાદ પણ જાણ નહિ કરાયાનો આક્ષેપ, પરિવારજનો દવાખાને પહોંચતાં હકીકત સામે આવી, દર્દી અગાઉથી જ ગંભીર હોવાની તબીબની સ્પષ્ટતા

ભાવનગર/ભાવનગરમાં સર ટી હોસ્પિટલનો વીડિયો વાયરલ, દર્દીઓને હાલાકીનો વધુ એક વીડિયો વાયરલ, સર ટી હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાનો અભાવ, હોસ્પિટલમાં હોલમાં દર્દીઓ લઈ રહ્યા છે સારવાર, એક જાગૃત નાગરિકે વીડિયો વાયરલ કરી પોતાની વ્યથા જણાવી

National/દેશમાં કોરોનાનો કહેર નોનસ્ટોપ,છેલ્લાં 24 કલાકમાં સવા લાખનો ચાંદલો,24 કલાકમાં 1.26 લાખ નવા કેસ,અત્યાર સુધીનો સૌથી મોટો દૈનિક આંક,એક્ટિવ કેસનો આંક 9 લાખને પાર,24 કલાકમાં વધુ 677 નાગરિકોના મોત

Gujarat/સુરેન્દ્રનગર અધિક કલેક્ટર એન.ડી.ઝાલાએ પાડ્યું જાહેરનામું,વધતા જતા કોરોનાના કેસને લઇને બહાર પાડ્યું જાહેરનામું,7 થી 30 એપ્રિલ દરમ્યાન રાત્રિ કર્ફ્યુનો અમલ શરૂ,સુરેન્દ્રન પાલિકા અને જિલ્લાભરમાં રાત્રિ કર્ફ્યુ જાહેર,કર્ફ્યુ દરમિયાન રાજકીય અને સામાજિક મેળાવડા પર પાબંધી,લગ્ન કે સત્કાર સમારંભમાં વધુમાં વધુ 100 લોકો,અમલવારીનો ભંગ કરનાર સામે કરાશે કાર્યવાહી

Gujarat/સો. મીડિયા પર પોસ્ટ મુદ્દે CM રૂપાણીની સ્પષ્ટતા,મારા દીકરાના કોઇ લગ્ન હાલ નિર્ધારિત નથી,સો. મીડિયામાં દીકરાના લગ્ન અંગેના ન્યૂઝ સાવ ખોટા,દીકરાના લગ્ન અંગે CM રૂપાણીનું ટ્વિટ,મે મહિનામાં લગ્નનું આયોજન પાયાવિહોણું,હાલ મારું અને સરકારનું માત્ર કોરોના પર જ ફોકસ,ગુજરાતને કોરોનામુક્ત બનાવવા પર ફોકસ

Gujarat/નડીયાદમાં 08 એપ્રિલ થી 18 એપ્રિલ સુધી આશિંક લોકડાઉન,દુકાનો, માર્કેટ બપોરે 4 વાગ્યા સુધી રહેશે ખુલ્લી,નપા દ્વારા તમામ વેપારીઓ,દુકાનદારોને કરી અપીલ,વધતા જતા કોરોના સંક્રમણને લઈ કરાઈ અપીલ,સવારના 6 થી 4 વાગ્યા સુધી દુકાનો રહેશે ખુલ્લી,નડીયાદ તમામ વેપારી સંગઠનોએ નપાને આપ્યું સમર્થન

Gujarat/રાજ્યમાં વધ્યો કોરોનાનો કહેર,રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 3575 કેસ,24 કલાકમાં 22 દર્દીના મોત,24 કલાકમાં 2217 દર્દીઓ થયા ડિસ્ચાર્જ,રાજ્યમાં કુલ 18,684 એક્ટિવ કેસ,રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 3,28,453

National/મહારાષ્ટ્રમાં યથાવત છે મહાતાંડવ,છેલ્લાં 24 કલાકમાં 59,907 નવા કેસ,તૂટ્યાં અત્યાર સુધીના તમામ રેકોર્ડ,24 કલાકમાં 322 નાગરિકોના મોત,મહારાષ્ટ્રમાં કુલ કેસ 31.73 લાખ,24 કલાકમાં 30,296 કોરોનામુક્ત,પુણેમાં 24 કલાકમાં 11,023 નવા કેસ,મુંબઈમાં 24 કલાકમાં 10,428 નવા કેસ

Gujarat/અમરેલી જાબાળ ગ્રા.પં.દ્વારા નવતર પ્રયોગ,કોરોનાની ગાઇડલાઇનનું ભંગ કરશે ઘરે મોકલશે ગધેડાનું ટોળું,ગધેડાનું ટોળું મોકલી કરાવાશે કાયદાનું ભાન,કોવિડના કાયદાનો ભંગ કરનારને 1000નો પણ દંડ,ઢોલ વગાડી લોકોને કોરોના અંતર્ગત સતેજ કરાયા,ગ્રાં.પં.ના સરપંચની કોરોના જાગૃતિ માટે અનોખી પહેલ,કાયદો તોડનાર શરમ અનુભવે,બીજીવાર કાયદો ન તોડેઃ ગ્રા.પં.

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy