Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજકોટ મહાનગર પાલિકાનો મહત્વનો નિર્ણય,મનપાના આરોગ્ય વિભાગના કર્મીઓ સંક્રમિત થતા નિર્ણય,આરોગ્ય વિભાગની કામગીરી ખોરવાઈ નહીં તેને લઇને નિર્ણય,આરોગ્ય વિભાગની કામગીરી અન્ય કર્મીઓને સોંપાઇ,મનપામાં સિનિયર-જુનિયર ક્લાર્કને સોંપાઇ આરોગ્ય કેન્દ્રની ફરજ,કોમ્પ્યુટર ઓપરેટરોને પણ આરોગ્ય કેન્દ્રની ફરજ સોંપી,મનપાના 287 કર્મીઓને આરોગ્ય કેન્દ્રની જવાબદારી સોંપી,મનપાના અધિકારીઓની રજા રદ્દ કરતા મ્યુ.કમિશ્નર

Gujarat/PSIની પ્રેક્ટિકલ પરીક્ષા મોકૂફ,કોરોનાના કારણે હાલ પરીક્ષા મોકૂફ,એપ્રિલ માસમાં લેવાની હતી પરીક્ષા,આગામી સમયમાં નવી તારીખો કરાશે જાહેર

Gujarat/ગાંધીનગર ડે.CMની ઓફિસમાં કોરોના વકર્યો,કર્મચારી પ્યુન અને બે કમાન્ડોને કોરોના,CM કાર્યાલયમાં પણ કોરોનાનો કહેર વધ્યો,સીએમ સુરક્ષા સંભાળતા DYSPઅને ડ્રાઇવરને કોરોના,ગઇકાલે CM નાયબ માહિતી નિયામકને આવ્યો કોરોના

Gujarat/આણંદ ખંભાત પાલિકાનો જાહેરહિતમાં નિર્ણય,કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો મહત્વનો નિર્ણય, આજ રાત્રે 8 થી સવારના 5 વાગ્યા સુધી જનતા કર્ફ્યુ,ખંભાત પાલિકા વિસ્તારમાં જનતા કર્ફ્યુ,પાલિકા પ્રમુખ, સ્થા.MLA,પોલીસની ઉપસ્થિતિમાં નિર્ણય

Ahmedabad/અમદાવાદ શારદાબેન હોસ્પિટલમાં એસિડ એટેક, એક દર્દીના સગાએ લેબ ટેક્નિશિયન પર હુમલો, હોસ્પિટલના સીસીટીવી એસિડ એટેક ઘટના કેદ, દર્દીનો સગો એસિડ એટેક કરી ફરાર, પોલીસ પહોંચી ઘટનસ્થળે

Rajkot/રાજકોટમાં કોરોનાનો અજગરભરડો, 24 કલાકમાં 24 દર્દીઓનાં કોરોનાથી મોત, દર કલાકે એક દર્દીનું થઇ રહ્યું છે મોત, સતત મૃત્યુઆંક વધતાં તંત્ર એલર્ટ પર

Gujarat/અમદાવાદ ક્રાઇમબ્રાન્ચને મોટી સફળતા, નવા ટેરર મોડ્યુલનો ક્રાઇમબ્રાન્ચે કર્યો પર્દાફાશ, ક્રાઇમબ્રાન્ચ એ 3 આરોપીની કરી ધરપકડ, રીઢા આરોપીને આંતકવાદી પ્રવૃતિમાં જોડવાનો પર્દાફાશ, આતંકી સંગઠન સાથે સંડોવણીની તપાસ

નવસારી/નવસારીમાં કોરોના વેક્સિનનો જથ્થો ખૂટ્યો, આરોગ્ય વિભાગ વેક્સિનનો જથ્થો સ્ટોક કરવામાં નિષ્ફળ, ગણદેવી, ચીખલી, વાંસદા, ખેરગામમાં વેક્સિન ખૂટી, નવસારી શહેરમાં જ કોરોના વેક્સિનનો ડોઝ ઉપલબ્ધ, કોરોનાના કેર વચ્ચે કોરોના વેક્સિનનો જથ્થો ખૂટયો

National/RBIએ રેપો રેટ યથાવત રાખ્યા, વ્યાજદરોમાં કોઇ બદલાવ નહીં, લોનની EMI પર કોઇ રાહત નહીં, 10.5 ટકા GDP ગ્રોથનું RBIનું અનુમાન, RBI ગવર્નર શક્તિકાંત દાસની જાહેરાત, રેપો રેટ 4 ટકા-રિવર્સ રેપોરેટ 3.35 ટકા રહેશે

Gujarat/ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલયમાં કોરોના, નાયબ માહિતી નિયામક કોરોના સંક્રમિત, ઉદયભાઈ વૈષ્ણવનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy