Gujarat/કોરોનાની મંદીમાં પણ શેરબજારમાં તેજી, રોજનાં 43 હજારથી વધુ નવા રોકાણકારોનો ઉમેરો, એક વર્ષમાં ઇન્વેસ્ટર્સની સંખ્યા 32 ટકા વધી, રોકાણકારોની સંખ્યામાં તેજી જોવા મળી, IPOમાં સારુ વળતર-અને તેજીએ ઇન્વેસ્ટર્સને આકર્ષયા
Surat/સુરતમાં કોવિડ 9 હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી, હોસ્પિટલ બહાર દર્દીઓના સગાઓની લાગી કતાર, દર્દીઓને જમવાનું નાસ્તો આપવા સગાઓની ભીડ, સગાઓ પોતાના પરિજનોની સારવાર અંગે ચિંતિત, દર્દીઓની સારવાર અંગેની માહિતી મેળવવા ઉમટ્યા
Ahmedabad/અમદાવાદ IIMમાં કોરોનાનો કેર યથાવત, IIMમાં કોરોનાના વધુ 9 પોઝિટિવ કેસ, 52 લોકોના RT-PCR કરવામાં આવ્યા હતા, 4 વિદ્યાર્થી અને 5 ગ્રાઉન્ડ સ્ટાફને કોરોના, મંગળવારે 19 કોરોના સંક્રમિત કેસો આવ્યા હતા, IIM કેમ્પસનો કુલ આંકડો 125એ પહોંચ્યો
Valsad/વલસાડ સિવિલ હોસ્પિટલનો વીડિયો વાયરલ, પોસ્ટમોર્ટમ રૂમમાં 9 મૃતદેહોનો વીડિયો વાયરલ, કોરોના કેર વચ્ચે મૃત્યુ આંક છુપાવવાનો પ્રયાસ, સિવિલ હોસ્પિટલમા પોસ્ટમોર્ટમ રૂમનો વીડિયો
Surat/સુરત કોરોના વોરિયર્સ કોરોનાની ઝપેટમાં, સિવિલના એક, સ્મિમેરના 2 ડોકટર સંક્રમિત, 15 ખાનગી ડોકટરો પણ કોરોનાની ઝપેટમાં, 2 પીએસઆઇ,1 પોલીસ જવાન પણ પોઝિટિવ, સુરત મનપાના એક કર્મચારી પણ સંક્રમિત, 28 વિદ્યાર્થીઓ પણ કોરોનાના કહેરમાં પોઝિટિવ, વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા 36 વ્યક્તિઓ સંક્રમિત
jetpur/રાજકોટના જેતપુરમાં વાતાવરણમાં પલટો, વહેલી સવારે છવાયું ધુમ્મસભર્યું વાતાવરણ, જેતપુર સહિતના ગ્રામ્ય પંથકમાં ધુમ્મસ, ધુમ્મસના કારણે વાહન ચાલકો પણ હેરાન, વાહન ચાલકોને હેડ લાઈટ ચાલુ રાખવાની પડી ફરજ
Gujarat/સુરત મનપા દ્વારા સુપર સ્પ્રેડર શોધવા કવાયત, ગઈકાલે ઓટો ગેરેજ સંચાલકોનું કરાયું ટેસ્ટિંગ, 8 ઝોનમાં 631 લોકોના ટેસ્ટિંગમાં 5 પોઝિટિવ, મનપા દ્વારા અલગ અલગ ટીમો બનાવી ટેસ્ટિંગ, ઓટો ગેરેજના સંચાલકો અને કર્મચારીઓનું ટેસ્ટિંગ
Gujarat/અમદાવાદમાં સંક્રમણમાં રોકેટ ગતિએ વધારો, નવા 22 માઇક્રો કન્ટે.ઝોનનો ઉમેરો, શહેરમાં કુલ 293 માઇક્રો કન્ટે.ઝોનનો સમાવેશ, થલતેજ,રાણીપ,વાડજ,નિકોલ,વસ્ત્રાલનાં સ્થળો ઉમેરાયા, 27 વિસ્તારોને માઇક્રો કન્ટે.ઝોનમાંથી દુર કરાયા અમદાવાદમાં કોરોનાનાં નવા 798 કેસ
Gujarat/વેરાવળમાં રેયોન કંપનીમાં ગેસ લીકેજ, ગુંગળામણ થતાં લોકો ઘરની બહાર નીકળ્યા, સતત 3 દિવસથી ગેસ લીકેજની ફરિયાદ, સ્થાનિકો જિલ્લા કલેક્ટરના બંગલે પહોંચ્યા, પ્રાંત અધિકારી દ્વારા ટેલિફોનિક આશ્વાસન આપ્યું
World/વિશ્વમાં કોરોના નવા કેસમાં ભારત અવ્વલ, ભારતમાં નવા 1.15 લાખ કોરોનાનાં કેસ, બ્રાઝિલમાં સંક્રમણ વધતા નવા 82,869 કેસ, USમાં કોરોનાનાં નવા 61,580 કેસ, તુર્કીમાં કેસો વધતાં નવા 49,584 કેસ, વિશ્વમાં એક્ટિવ કેસનો આંક 2.28 કરોડ પર, વિશ્વમાં કુલ કેસનો આંક 13.30 કરોડને પાર