jetpur/ રાજકોટના જેતપુરમાં વાતાવરણમાં પલટો, વહેલી સવારે છવાયું ધુમ્મસભર્યું વાતાવરણ, જેતપુર સહિતના ગ્રામ્ય પંથકમાં ધુમ્મસ, ધુમ્મસના કારણે વાહન ચાલકો પણ હેરાન, વાહન ચાલકોને હેડ લાઈટ ચાલુ રાખવાની પડી ફરજ

Breaking News