Gujarat/
વેરાવળમાં રેયોન કંપનીમાં ગેસ લીકેજ, ગુંગળામણ થતાં લોકો ઘરની બહાર નીકળ્યા, સતત 3 દિવસથી ગેસ લીકેજની ફરિયાદ, સ્થાનિકો જિલ્લા કલેક્ટરના બંગલે પહોંચ્યા, પ્રાંત અધિકારી દ્વારા ટેલિફોનિક આશ્વાસન આપ્યું
