Delhi/સ્વાસ્થ્ય મંત્રાલયનું સ્ફોટક નિવેદન, રોકેટ સ્પીડે વધી રહ્યા છે દેશમાં કોરોના કેસ, આગામી ચાર સપ્તાહ ખુબ જ ગંભીર, પ્રથમ લહેર કરતા બીજી લહેરમાં સંક્રમણની સ્પીડ વધુ, મોટાભાગના રાજ્યોમાં કોરોના સંક્રમણની ગતિ વધુ, બીજી લહેરને લોકો હળવાશથી ન લે: સ્વાસ્થ મંત્રાલય
Ahmedabad/અમદાવાદમાં કોરોના સંક્મણમાં વધારો, બે સ્વામીનારાયણ મંદિરો આજથી બંધ, કાલુપુર સ્વામીનારાયણ મંદિર ભક્તો માટે બંધ, કુમકુમ સ્વામીનારાયણ મંદિર પણ બંધ, અનિશ્ચિત મુદ્દત સુધી મંદિરો રહેશે બંધ, કોરોના સંક્રમણ વધતા લેવાયો નિર્ણય
Surat/સુરત શહેરમાં આજે વેક્સિનેશન નહીં થાય, વેક્સિનનો જથ્થો ખૂટી પડતાં વેક્સિનેશન નહીં, ગુરૂવારે રાબેતા મુજબ વેક્સિનેશન ચાલુ રહેશે, મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવી જાહેરાત,
Surat/સુરતના અલથનમાં કોવિડ હોસ્પિટલ કાર્યરત, આજે 100 બેડની સુવિધા તૈયારી કરી દેવાશે, 72 કલાકમાં 200 બેડની સુવિધા ઉભી કરાશે, ભાજપ ધારાસભ્ય હર્ષ સંઘવીએ કામગીરી કરી શરૂ, આજ સાંજથી પોઝિટિવ દર્દીઓને કરાશે દાખલ
Gujarat/રાજ્યની 5 જિલ્લાની કોર્ટમાં ઓનલાઇન સુનાવણી, આજથી 17 એપ્રિલ સુધી ઓનલાઇન કામગીરી, કોરોના સંક્રમણ વધતાં હાઈકોર્ટે લીધો નિર્ણય, હાઈકોર્ટમાં મર્યાદિત કેસોની સુનાવણી થશે, હાઈકોર્ટમાં ખૂબ અરજન્ટ કેસોનું જ થશે ફાઇલિંગ, 7 થી 16 સુધીના તમામ સ્ટે 30 એપ્રિલ સુધી લંબાવાયા
Gujarat/રાજ્યમાં 20 શહેરોમાં આજથી રાત્રિ કરફ્યૂ, 8 મહાનગરો સહિત 12 શહેરોમાં રાત્રી કરફ્યૂ, આજથી રાત્રે 8 થી સવારે 6 સુધી કરફ્યૂ, મોટા કાર્યક્રમ 30 એપ્રિલ સુધી રહેશે સ્થગિત, શનિવાર-રવિવારે સરકારી કચેરીઓ રહેશે બંધ, રાજકીય, સામાજિક કાર્યક્રમો પર પણ પ્રતિબંધ, લગ્ન સમારોહમાં 100 લોકોને મળશે મંજૂરી, ગાંધીનગર મનપાની ચૂંટણી SOP મુજબ થશે, મોરવા હડફની ચૂંટણી SOP મુજબ થશે,
Delhi/PM મોદીની આજે પરીક્ષા પે ચર્ચા, વિદ્યાર્થીઓ સાથે PM કરશે સંવાદ, વીડિયો કોન્ફરન્સથી કરશે ચર્ચા, PM શિક્ષકો સાથે પણ કરશે ચર્ચા, પરીક્ષા પે ચર્ચા અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે સંવાદ, પરીક્ષાનો તણાવ દૂર કરવા મુદ્દે આપશે સૂચનો
National/કોરોનાના મહાતાંડવથી ડરમાં દેશ,24 કલાકમાં 1.15 લાખ નવા કેસ,અત્યાર સુધીનો સૌથી મોટો દૈનિક આંક,24 કલાકમાં 630 નાગરિકોના મોત,24 કલાકમાં 59,600 કોરોના મુક્ત,દેશભરમાં કુલ કેસ 1.28 કરોડમહારાષ્ટ્રમાં 24 કલાકમાં 55,469 કેસ
Gujarat/સુરત કોરોના વાઇરસના કહેર વચ્ચે મોટા સમાચાર,સુરતમાં વેક્સિનનો જથ્થો ખૂટી પડ્યો,સુરતમાં આવતીકાલે વેક્સિનેશન નહીં થાય,ગુરુવારથી રાબેતા મુજબ વેકસીનેશન ચાલુ રહેશે,સુરત મનપા દ્વારા કરવામાં આવી જાહેરાત
Gujarat/રાજ્યની તમામ કોર્ટમાં થશે ઓનલાઇન કાર્યવાહી,તારીખ 7 થી 17 એપ્રિલ ફક્ત ઓનલાઇન કાર્યવાહી,કોરોનાનું સંક્રમણ વધતા હાઇકોર્ટે લીધો નિર્ણય