Gujarat/આવતીકાલથી 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ,રાત્રે 8 થી સવારે 6 સુધી કર્ફ્યૂ,મોટા કાર્યક્રમ 30 એપ્રિલ સુધી સ્થગિત,એપ્રિલમાં સરકારી ઓફિસ ,શનિ-રવિવારે બંધ રહેશે,રાજકીય, સામાજિક કાર્યક્રમો પર પ્રતિબંધ,કાલથી 20 શહેરોમાં રાત્રે 8 થી સવારે 6 કર્ફ્યૂ,અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગોધરા,જૂનાગઢ, ગાંધીનગર, જામનગર, ભાવનગર,આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ, અમરેલી,દાહોદ, ભુજ, ગાંધીધામ, ભરૂચ, સુરેન્દ્રનગર,દાહોદ, ગોધરા, અમરેલી, સુરેન્દ્રનગરમાં રાત્રિ કર્ફ્યૂ, લગ્નમાં 100 લોકોને મળશે મંજૂરી,ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી SOP મુજબ થશે,મોરવા હડફની ચૂંટણી SOP મુજબ થશે,
Gujarat/કોરોનાને પગલે ગુજરાત યુનિવર્સિટીનો નિર્ણય,આગામી દિવસોમાં યોજાનાર પરીક્ષા કરાઈ મોકૂફ,આગામી આદેશ ન મળે ત્યાં સુધી મોકૂફ,કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને લેવાશે આગામી નિર્ણય,ઓનલાઇન પરીક્ષાનું થઇ શકે છે આયોજન,આગામી 12 અને 23 એપ્રિલ થી યોજાવાની હતી પરીક્ષા
National/આવતા ૩૦ દિવસ ભારતમાં ખુબ જ ક્રિટીકલ,સ્વાસ્થય મંત્રાલયનું કોરોના પર મોટુ નિવેદન,દેશના કેટલાય વિસ્તારોમાં ખતરનાક સ્થિતિ,સરકારે ગાઇડલાઇનના પાલનની કરી અપીલ
Gujarat/રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 3280 કેસ,24 કલાકમાં 17 દર્દીના મોત,24 કલાકમાં 2167 દર્દીઓ થયા ડિસ્ચાર્જ,રાજ્યમાં કુલ 17,348 એક્ટિવ કેસ,રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 3,24,878
Gujarat/કોરોનાનું સંક્રમણ વધતાં ગુજરાત હાઈકોર્ટ રહેશે બંધ,હાઈકોર્ટના તમામ વિભાગોમાં કરાશે સેનેટાઈઝ,10 એપ્રિલથી 14 એપ્રિલ સુધી હાઈકોર્ટ રહેશે બંધ,ગુજરાત હાઈકોર્ટના ચિફ જસ્ટીસે લીધો નિર્ણય
Gujarat/કોરોનાનું સંક્રમણ વધતાં ગુજરાત હાઈકોર્ટ રહેશે બંધ, 10 એપ્રિલથી 14 એપ્રિલ સુધી હાઈકોર્ટ રહેશે બંધ, હાઈકોર્ટના તમામ વિભાગો કરાશે સેનેટાઈઝ, ગુજરાત હાઈકોર્ટના ચિફ જસ્ટીસે લીધો નિર્ણય
Ahmedabad/અમદાવાદ કોરોનાના કેસ વધતા AMCનો મોટો નિર્ણય, SVP હોસ્પિટલ સંપૂર્ણ કોવિડ શરૂ કરાશે, અન્ય સેવાઓ બંધ કરવામાં આવશે, અગાઉ કેસો ઘટતાં અન્ય સેવાઓ શરૂ કરી હતી
Gujarat/કચ્છ મુન્દ્રાના સમાઘોઘા ગામમાં આંશિક લોકડાઉન, 6 એપ્રિલ થી 18 એપ્રિલ સુધી આંશિક લોકડાઉન, 3 વાગ્યા બાદ દુકાનો સ્વૈચ્છિક બંધ રહેશે , સમાઘોઘા જૂથ ગ્રામ પંચાયત દ્વારા લેવાયો નિર્ણય , ગામમાં કોરોનાના 21 એક્ટિવ કેસ હોવાથી નિર્ણય
Gujarat/અમદાવાદમાં વધતા કોરોના કેસનો મામલો, રાજીવ ગુપ્તા અને કૈલાશનાથન વચ્ચે બેઠક , સોમવારે સાંજે યોજાઈ હતી બેઠક, બેઠકમાં અમદાવાદમાં કરફ્યુ અંગે ચર્ચા થઇ , ગુરુ, શુક્ર, શનિ અને રવિએ આવી શકે છે કરફ્યુ
Gujarat/હાઇકોર્ટનાં નિર્દેશ બાદ રાજ્ય ચૂંટણીપંચ એકશનમાં, ગાંધીનગર ચૂંટણી મુદ્દે લેવાઇ શકે છે નિર્ણય, ચૂંટણી પ્રક્રિયા પાછી ઠેલવવા લેવાઇ શકે નિર્ણય