Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/સુરત સિવિલનાં સુપ્રિટેન્ડેન્ટની કરાઇ તાત્કાલિક બદલી, સુરતમાં સંક્રમણ વધતાં તંત્ર એકશન મોડમાં, તાત્કાલિક અસરથી સિવિલ સુપ્રિટેન્ડન્ટ બદલાયા, ડો.એસ.એમ.પટેલને બદલે ડો.રાગિણી વર્માને અપાયો ચાર્જ

Gujarat/સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ યથાવત, આજે બપોર સુધીમાં 341 કેસ પોઝિટિવ, શહેરમાં 310 કેસ, ગ્રામ્યમાં 31 કોરોનાના કેસ , સુરત જિલ્લાના કુલ 68,994 કેસ પોઝિટિવ

Gujarat/જામનગરમાં કોરોના વેક્સિનનો જથ્થો ખૂટ્યો , વેક્સિન ખૂટી પડતા આરોગ્ય વિભાગની ચિંતિત , ભાજપના સ્થાપના દિને વેક્સિનનો હતો કાર્યક્રમ, વેક્સિન ન મળતા વેક્સિનનો કાર્યક્રમ રદ્દ: સૂત્રો , મનપામાં આવતીકાલ સુધી ચાલે એટલો વેક્સિનનો જથ્થો

Gujarat/રાજ્યમાં 3 થી 4 દિવસ કર્ફયૂ લગાવવા નિર્દેશ, ગુજરાત હાઇકોર્ટનો રાજ્ય સરકારને નિર્દેશ, ગુજરાત હાઇકોર્ટ દ્વારા કરાયો નિર્દેશ , વિકેન્ડ કર્ફયૂ મુદ્દે જરૂરી નિર્ણય લેવા ટકોર, રાજકીય કાર્યક્રમો પર અંકુશ લગાવવા આદેશ, હાલની સ્થિતિ લોકડાઉનની જરૂર પડે તેવી: અવલોકન

Delhi/દિલ્હીમાં 30 એપ્રિલ સુધી રાત્રી કરફ્યુનો નિર્ણય, રાત્રે 10 થી સવારે 5 સુધી રાત્રી કરફ્યુ, કોરોના સંક્રમણ વધતા લેવાયો નિર્ણય

Gujarat/અરવલ્લી જિલ્લામાં અનેક અધિકારીઓને કોરોના, 10થી વધુ ઉચ્ચ અધિકારી કોરોનામાં સપડાયા, જિ.આયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ડાભીને કોરોના, નાયબ જિ.વિકાસ અધિકારી કે.કે. પટેલને કોરોના , હિસાબી શાખાના અધિકારી સાગર જોશી કોરોના સંક્રમિત , ડીએલઈ અધિકારી ચિરાગ પટેલ પણ કોરોના પોઝિટિવ

Gujarat/વડોદરામાં વધુ એક હોસ્પિટલમાં હોબાળો, કોરોના દર્દીનાં મોત બાદ પરિજનોનો હોબાળો, કોઠી વિસ્તારની સુમનદીપ હોસ્પિટલની ઘટના, 31 વર્ષીય યુવકનાં મોત બાદ થયો વિવાદ, નારાજ પરિવારજનોએ હંગામો મચાવ્યો, હોસ્પિટલ સ્ટાફની બેદરકારીથી મોત થયાનો આરોપ, હોબાળો થતાં રાવપુરા પોલીસ ઘટનાસ્થળે

Gujarat/સુરેન્દ્ર નગરપાલિકામાં કોરોના વિસ્ફોટ , ન.પા.ના 12 કર્મચારીઓ કોરોના પોઝિટિવ , ઇમરજન્સી સિવાયના તમામ કામો માટે પ્રવેશબંધી , ન.પા.માં વિવિધ વિભાગની કામગીરી કરાઈ બંધ

Ahmedabad/વિધાનસભા અધ્યક્ષની કરાઈ એન્જિયોપ્લાસ્ટી, અમદાવાદ યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ, હાલ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની તબિયત સ્થિર , ગઈકાલે તબિયત લથડતા કરાયા હતા દાખલ , માઈલ્ડ એટેક આવતાં કરાઈ એન્જિયોપ્લાસ્ટી

Gujarat/ગોંડલ ગુંદાળા ચોકડી પર હિટ એન્ડ રન, કાર ચાલકે બાઇક સવારને લીધા અડફેટે, અકસ્માતમાં 4 વ્યક્તિઓ થયા ઇજાગ્રસ્ત , એક ગંભીર ઈજાગ્રસ્ત વ્યક્તિને રાજકોટ ખસેડાયો, પોલીસે ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy