Gujarat/અરવલ્લી મોડાસાના સરડોઈ ગામમાં બે દિવસ સ્વયંભૂ બંધ, સરડોઈ ગ્રામપંચાયતે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું , શહેરથી ગામડાઓમાં લોકો આવતા વધ્યા કેસ, જીવન જરૂરી ચીજવસ્તુઓની સિવાયની દુકાનો રહેશે બંધ
daman/સંઘપ્રદેશ દમણમાં રાત્રિ કરફ્યુના સમયમાં ફેરફાર, આજે સાંજે 8 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ , દમણમાં કોરોના સંક્મણ વધતા તંત્રનો નિર્ણય , મહારાષ્ટ્ર, ગુજરાતમાં કોરોના કેસ વધતા નિર્ણય , દમણમાં 144ની કલમ પણ લાગુ કરવામાં આવી
Gujarat/રાજકોટમાં કોરોનાનો કેર યથાવત , 24 કલાકમાં કોરોનાથી 19 દર્દીના મોત , કોરોનાથી મૃત્યુ આંકમાં સતત વધારો , ખાનગી અને સિવીલ હોસ્પિટલમાં થયા મોત
Gujarat/રાજકોટ મધ્યસ્થ જેલમાં કોરોના સંક્રમણ, જેલમાં 8 કેદીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, કેદીઓને બેડીપરા રેનબસેરા ખાતે ખસેડાયા , પોલીસ અને મનપા તંત્ર દ્વારા કરાઈ વ્યવસ્થા
Mumbai/મુંબઇમાં ભારત ડાયમંડ બુર્સ રહેશે બંધ, દેશનું સૌથી મોટું ડાયમંડ એકસચેન્જ રહેશે બંધ, મુંબઇમાં નાઇટ કર્ફયૂ-વિકેન્ડ લોકડાઉનને લીધે નિર્ણય, બાંદ્રા કુર્લા કોમ્પલેક્ષ એરિયામાં 20 એકરમાં છે બુર્સ, આગામી સુચના ન આવે ત્યાં સુધી બુર્સ રહેશે બંધ, ડાયમંડ નિકાસમાં 98 ટકા વેપાર BDB એકસચેન્જ દ્વારા
Gujarat/અરવલ્લી ભિલોડાના મામલતદારને કોરોના, મામલતદાર ઝીલ પટેલ કોરોના સંક્રમિત , કોરોના સંક્રમણ વધતા કર્મીઓમાં ફફડાટ , કચેરીએ આવતાં અરજદારો ઉપર વધ્યું જોખમ
Gujarat/રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં વધારો, સિંગતેલમાં 15 રૂપિયાનો ભાવ વધ્યો, કપાસિયા તેલ 20 રૂપિયા થયું મોંઘું , સીંગતેલના પ્રતિ ડબ્બાના 2600 રૂપિયા, કપાસિયા તેલ પ્રતિ ડબ્બાના 2400 રૂપિયા, સનફ્લાવર તેલ પ્રતિ ડબ્બાના 2900 રૂપિયા, તેલમાં ભાવ વધારાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gujarat/દ્વારકા જામકલ્યાણપુરના 4 ગામમાં સ્વૈચ્છિક બંધ, રણજીતપુર, લાંબા, ભોગાત અને જામ દેવળિયા ગામ , બપોરે 1 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી રહેશે બંધ , 4 ગામમાં 15 એપ્રિલ સુધી રહેશે સ્વૈચ્છિક બંધ
Gujarat/સુરત શહેરમાં કોરોના સંક્રમણમાં વધારો, 14 હોટલોની બિલ્ડિંગો કોવિડ કેર સેન્ટર તરીકે જાહેર , મનપા કમિશનર બંછાનિધિ પાનીએ કરી જાહેર , 30 એપ્રિલ સુધી કોવિડ સેન્ટર તરીકે કરાશે ઉપયોગ , હોસ્પિટલમાં બેડ ખૂટી પડતાં કોવિડ સેન્ટર શરૂ
Gujarat/સુરતમાં કોરોનાને લઈ મનપાની કામગીરી , 150 ધન્વંતરી રથ થકી કરાઈ કામગીરી, 619 વિસ્તારોના 55,270 ઘરોમાં કરાયો સર્વે, 23,0743 લોકોનું આરોગ્યલક્ષી સર્વે કરાયો, શહેર ભરમાં 36,337 લોકોની OPD કરાઈ, તાવના 165 જેટલા કેસ મળી આવ્યા, અન્ય બીમારીના 36,651 કેસ મળ્યા, 54,931થી વધુ લોકોનું SPO2 ચેક કરાયું