Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/સુરત કોવિડ હોસ્પિટલમાં દર્દીઓનો ભરાવો, સિવિલ હોસ્પિટલમાં કુલ 1500 બેડ, 665 દર્દીઓ દાખલ, 44.33 ટકા બેડ ખાલી, સ્મિમેર હોસ્પિટલમાં કુલ 821 બેડ , 549 દર્દીઓ દાખલ, 66.87 ટકા બેડ ખાલી

Gujarat/સુરત કામરેજના ટીંબા ગામમાં સ્વૈચ્છિક બંધ, 25 એપ્રિલ સુધી બહારના લોકોના પ્રવેશ પર રોક, વધતા જતાં કોરોના સંક્રમણને લઈ ટીંબા ગામ બંધ , ફેરિયાઓ, ગામના સંબંધીઓને આવવાની મનાઈ, ગ્રામજનોને પણ બહાર ન જવા ગ્રામ પંચાયતની અપીલ

Gujarat/નવસારી જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંકમાં વધારો, જિ.આરોગ્ય વિભાગે મૃતકોની માહિત છુપાવી, સ્મશાન ગૃહમાંથી આવ્યા ચોંકાવનારા આંકડા, બે દિવસમાં 9 દર્દીઓના થયા હતા મોત, જિ.આરોગ્ય વિભાગે મોતના આંકડા જાહેર ન કર્યા, જિ.કલેક્ટર અને આરોગ્ય વિભાગની કામગીરી પર સવાલ

Gandhinagar/ગાંધીનગર મનપાની ચૂંટણીનો મામલો, કોંગ્રેસ આજે જાહેર કરશે ચૂંટણી ઢંઢેરો, સવારે 11.30 કલાકે જાહેર કરશે ચૂંટણી ઢંઢેરો, 11 વોર્ડની 44 બેઠકો પર 18 એપ્રિલે મતદાન, 20 એપ્રિલના રોજ મતગણતરી હાથ ધરાશે

Gujarat/10 એપ્રિલે યોજાનાર લોકઅદાલત મોકૂફ, રાજ્યભરમાં યોજાનાર લોકઅદાલત મોકૂફ, રાજ્યભરની કોર્ટમાં કોરોના સંક્રમણ વધતા નિર્ણય, અમદાવાદ મેટ્રો કોર્ટમાં અત્યાર સુધી 19 કેસ, કોર્ટમાં કર્મચારીઓ પણ થયા કોરોના સંક્રમિત

નવસારી/આજે નવસારી ખાતે દાંડીયાત્રાનું સમાપન, દાંડી ખાતે આજે યોજાશે સમાપન કાર્યક્રમ, ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂ રહેશે ઉપસ્થિત, રાજ્યપાલ,સીએમ રૂપાણી પણ રહેશે હાજર, 12 માર્ચે PM મોદીએ દાંડી યાત્રાનો કરાવ્યો હતો પ્રારંભ

World/વિશ્વનાં ટોચનાં દેશોમાં ભારત નવા કેસમાં અવ્વલ, ભારતમાં નવા 96 હજારથી વધુ કોરોના કેસ, USમાં કોરોનાનાં નવા 49,460 કેસ, બ્રાઝિલમાં કોરોનાનાં નવા 38,233 કેસ, ફ્રાન્સમાં કોરોના વાયરસનાં નવા 10 હજાર કેસ, વિશ્વમાં હાલ 2.28 કરોડ એક્ટિવ કેસ, વિશ્વમાં કુલ કેસનો આંક 13.23 કરોડને પાર

India/5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનો મહાસંગ્રામ, 5 રાજ્યોની 475 બેઠકો પર આજે મતદાન, પ.બંગાળ, અસમમાં ત્રીજા તબક્કાનું મતદાન, તમિલનાડુની તમામ 234 બેઠકો પર મતદાન, કેરળની તમામ 140 બેઠકો પર આજે મતદાન, પુડ્ડુચેરીની તમામ 30 બેઠકો પર મતદાન, મતદાન મથકો પર પોલીસનો બંદોબસ્ત

Surat/સુરતમાં કોરોનાથી 13 વર્ષીય બાળકનું મોત, કોરોનાથી સૌથી નાની વયના બાળકનું મોત, શરીરમાં કોરોનાના કોઈ જ લક્ષણ ન હોતા, બાળક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો, 10 વર્ષનો અન્ય એક બાળક વેન્ટિલેટર પર

BJP/આજે ભાજપનો 42મો સ્થાપના દિવસ, રાજ્યભરમાં ભાજપ કાર્યાલયો પર ઉજવણી, મંત્રીઓ, સંગઠનના હોદ્દેદારો રહેશે હાજર, વડાપ્રધાન મોદી કાર્યકરોને કરશે સંબોધન, વીડિયો કોન્ફરન્સથી ભાજપ કાર્યકરોને સંબોધશે, ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ કરશે સંબોધન, ભાજપ રાજ્યભરમાં કરશે સેવાકીય કાર્યક્રમ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy