National/દેશમાં સેકન્ડ વેવનો ચિંતાજનક સપાટો,છેલ્લાં 24 કલાકમાં 96 હજારથી વધુ કેસ,24 કલાકમાં દેશમાં 435ના મોત,એક્ટિવ કેસ હવે 7.83 લાખની સપાટીએ,મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 47,288 નવા કેસ,દેશમાં કુલ કેસ 1.26 કરોડને પાર
Gujarat/વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની તબિયત લથડી,સારવાર અર્થે UN મહેતા હોસ્પિ. લઇ જવાયા,હાર્ટની તકલીફ થતા અમદાવાદ ખસેડાયા,ગાંધીનગર સિવિલથી UN મહેતા રિફર કરાયા
National/સિક્કિમ-નેપાળ બોર્ડર ભુકંપનો આંચકો,5.4ની તિવ્રતાનો અનુભવાયો ભુકંપનો આંચકો,બિહાર,બંગાળ સહિત પૂર્વોતર ભારતમાં ભૂકંપ,કેટલીક સેકન્ડ સુધી પૂર્વોતર ભારતમાં ધૂજી ધરા
Gujarat/મહારાષ્ટ્રમાં બેકાબુ કોરોનાનો કહેર,24 કલાકમાં 47,288 નવા કેસ,24 કલાકમાં 155 નાગરિકોના મોત,મુંબઈમાં 24 કલાકમાં 9,879 કેસ,પુણેમાં 24 કલાકમાં 8,211 નવા કેસ,થાણેમાં 24 કલાકમાં 5,786 નવા કેસ,મહારાષ્ટ્રમાં 4.51 લાખ એક્ટિવ કેસ
Gujarat/અમદાવાદવાસીઓ માટે મોટા સમાચાર,AMCએ લીધો મહત્વનો નિર્ણય,અમદાવાદવાસીઓએ RTPCR નહીં બતાવવો પડે,AMCની હદમાં રહેતા લોકોને આધારકાર્ડથી પ્રવેશ મળશે,ગુજરાત બહારથી આવતા લોકોને RT PCR ફરજિયાત
Gujarat/CM અને ડે CMની અધ્યક્ષતામાં મળી બેઠક,બેઠકમાં સરકારે લીધા મહત્વના 7 નિર્ણયો,ઓક્સિજન ઉત્પાદકોને સરકારનો આદેશ,ઓક્સિજનનો 60 ટકા સપ્લાય આરોગ્ય ક્ષેત્રે આપવાનો,8 મનપામાં 500 બેડની હોસ્પિ.શરૂ થશે,8 IAS,IFS અધિકારીઓને સોંપાઇ જવાબદારી,ખાનગી હોસ્પિ.પણ કોવિડ સેન્ટર શરૂ કરી શકશે,દૈનિક 1500થી 2000 નો ચાર્જ લઇ શકશે,SVP અસારવા- સોલા સિવિલથી મળશે રેમડેસિવિર,બધી APMC,અમૂલ પાર્લર પર 1 રૂપિયામાં મળશે માસ્ક,ત્રિપલ લેયર માસ્ક એક રૂપિયામાં નાગરિકોને મળશે
National/મહારાષ્ટ્રમાં આજે 47,288 નવા કોરોના કેસ,રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં મોટો ઘટાડો નોંધાયો,26,252 લોકો થયા ડિસ્ચાર્જ, 155નાં મોત,હાલ મહારાષ્ટ્રમાં 4 લાખ 51 હજારથી વધુ એક્ટિવ કેસ,મુંબઇમાં આજે 9857 નવા કોરોના કેસ
Gujarat/કચ્છ 3 નપામાં બદલાયા ચીફ ઓફિસર,ભુજ,માંડવી,ભચાઉ નપાના ચીફ ઓફિસરની બદલી,ત્રણેય નગરપાલિકામાં નવા ચીફ ઓફિસર મુકાયા,વર્ષોથી એક જ જગ્યાએ રહેલા ચીફ ઓફિસરોની બદલી
Gujarat/વડોદરામાં કોરોના કેસો વધતાં તંત્રનો નિર્ણય,વધુ એક હોસ્પિ.ને કોવિડ હોસ્પિટલ જાહેર કરાઇ,પાયોનિયર હોસ્પિ.ને કોવિડ હોસ્પિટલ જાહેર કરાઇ,પાયોનિયર હોસ્પિ.માં 240 બેડની વ્યવસ્થા કરાઇ,3 દિવસ બાદ હોસ્પિ.માં બેડની સંખ્યા વધારાશે,પાયોનિયરમાં બેડની સંખ્યા વધારીને 500 કરાશે,ધીરજ હોસ્પિટલમાં પણ બેડની સંખ્યા વધારાઇ,ગોત્રી અને SSG હોસ્પિ.માંથી ધીરજ હોસ્પિ.માં દર્દીને કર્યા શિફ્ટ
Gujarat/ગાંધીનગર મનપાની ચૂંટણીનો મામલો,કુલ 163 ઉમેદવાર 44 બેઠકો પર લડશે ચૂંટણી,233 ફોર્મ અલગ અલગ પાર્ટીના ઉમેદવારોએ ભર્યા હતા,ટેક્નિકલ કારણથી 63 ફોર્મ રદ થયા થયા હતા,આજે કુલ 8 ફોર્મ પરત ખેંચાયા,1 બસપા,2 આપ,5 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા