Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/સુરેન્દ્રનગર નાવા ગામે કોરોનાનો વધ્યો કહેર,કેજીબિવી મોડેલ સ્કુલમાં કોરોનાનો કહેર,સ્કૂલની 38 વિદ્યાર્થિનીઓને કોરોના,4 શિક્ષકો મળીને 42 કોરોનાના કેસ નોંધાયા

Gujarat/ગાંધીનગર મંત્રીઓના કાર્યાલયમાં કોરોનાનો કહેર, અત્યાર સુધીમાં 33 થી વધુ કર્મચારી અધિકારીને કોરોના, સ્વર્ણિમ સંકુલ 1,2માં આજે 11 કર્મચારી કોરોના પોઝિટિવ, RC ફળદુની ઓફિસમાં અત્યાર સુધી 8 કર્મચારીને કોરોના, પ્રદીપસિંહ જાડેજાની ઓફિસમાં 8 કર્મચારીને કોરોના, નીતિન પટેલની ઓફિસમાં અત્યાર સુધી 2 કર્મચારીને કોરોના, મંત્રી દિલીપ ઠાકોરના કાર્યાલયમાં કુલ 2 કેસ, મંત્રી ઇશ્વર પરમારના કાર્યાલયમાં 4 પોઝિટિવ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના કાર્યાલયમાં અત્યાર સુધી ૩ કેસ, કૌશિકભાઈ પટેલના કાર્યાલયમાં 6 કર્મચારી પોઝિટિવ

Gujarat/રાજકોટ ગોંડલના ભુણાવામાં 10 દિવસનું લોકડાઉન, ભુણાવા ગામમાં કોરોનાના 3 થી વધુ કેસ નોંધાયા, સરપંચ અને જિ.પં.ના કારોબારી ચેરમેન સાથે મિટિંગ મળી, બહાર ગામથી આવતા ફેરિયાઓએ પ્રવેશ પ્રતિબંધ

Gujarat/જૂનાગઢ કોરોના મહામારીમાં ભવ્ય લોક ડાયરો, લોક ડાયરામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા, સાંસદ રમેશ ધડૂક રહ્યા લોકડાયરામાં ઉપસ્થિત, કેબિનેટ મંત્રીના મત વિસ્તારમાં યોજાયો લોક ડાયરો, માણવદના ભાલેચડા ગામે યોજાયો હતો લોક ડાયરો, 30 માર્ચના રોજ યોજાયો હતો લોક ડાયરો, ગીતા રબારી, અર્જુન આહીર સહિતના કલાકારો હતા હાજર, બાલા હનુમાન મંદિર, બાપા સીતારામ ગૌ શાળા યોજાયો ડાયરો

Gujarat/સુરતમાં વધ્યો કોરોનાનો કહેર, વલસાડથી લઇ જવાયા વેન્ટિલેટર સિસ્ટમ મશીન, સુરત મહાનગર પાલિકાની બેદરકારી આવી સામે, કચરાના ટેમ્પોમાં લઇ જવાયા વેન્ટિલેટર સિસ્ટમ મશીન, મીડિયાએ પુછતા કર્મચારીઓ ઇમરજન્સી હોવાથી લવાયા, SMC સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં લઇ જવાયા મશીનો

Gujarat/જામનગર જિલ્લામાં વધ્યો કોરોનાનો કહેર, કલેક્ટરે જાહેર કર્યો લોકોને અપીલ કરતો વીડિયો સંદેશો, રવિ શંકરે છે જામનગર જિલ્લાના કલેક્ટર, જામનગરમાં બપોર સુધીમાં 124 પોઝિટીવ કેસ , જી.જી.હોસ્પિ.માં અંદાજે 50 ટકા બેડ ભરાઇ ચુક્યા છે, જી.જી.હોસ્પિ.માં 1200માંથી 50 ટકા બેડ ભરાયા

Gujarat/અમદાવાદમાં યોજાનારી લોક અદાલત મોકૂફ, 10 એપ્રિલે યોજાવાની હતી લોક અદાલત, નીચલી કોર્ટમાં યોજાવાની હતી લોક અદાલત, કોરોનાના કહેર વચ્ચે મોફુક રખાઈ

Gujarat/મહિસાગરના લુણાવાડામાં કોવિડ-19ના ભંગનો મામલો, લુણાવાડા પોલીસે 21 લોકોને દંડ ફટકાર્યો, લગ્નમાં કોવિડ-19ના નિયમોના ઉડ્યા હતા ધજાગરા,

Gujarat/ગાંધીનગરમાં કોરોનાનો વિસ્ફોટ, મહેસૂલ મંત્રીનાં કાર્યાલયમાં છ કર્મીને કોરોના, કૌશિક પટેલનાં કાર્યાલયમાં વધ્યું સંક્રમણ, પી.એસ.હારેજા, ઓપરેટર ધીરૂભા ઝાલા સહિત છને કોરોના

Gujarat/અમદાવાદમાં યોજાનારી લોક અદાલત મોકૂફ,10 એપ્રિલે યોજાવાની હતી લોક અદાલત,નીચલી કોર્ટમાં યોજાવાની હતી લોક અદાલત,કોરોનાના કહેર વચ્ચે મોફુક રખાઈ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy