Gujarat/
સુરેન્દ્રનગર નાવા ગામે કોરોનાનો વધ્યો કહેર,કેજીબિવી મોડેલ સ્કુલમાં કોરોનાનો કહેર,સ્કૂલની 38 વિદ્યાર્થિનીઓને કોરોના,4 શિક્ષકો મળીને 42 કોરોનાના કેસ નોંધાયા
