Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/સુરતમાં કોરોનાના નવા 329 કેસ નોંધાયા, સિટીમાં 298 કેસ નોંધાયા, જિલ્લામાં 31 કેસ નોંધાયા, સુરત સિટીમાં કોરોનાથી 2 દર્દીના મોત

Gujarat/મહેસાણા કોર્ટમાં જીજ્ઞેશ મેવાણીએ આપી હાજરી,2017માં આઝાદી કુચની રેલી મુદ્દે થઈ હતી ફરિયાદ,NCP નેતા રેશ્મા પટેલ પણ કોર્ટમાં હાજર,કનૈયા કુમાર સહિત 12 સામે થઈ હતી ફરિયાદ,પરવાનગી વગરની રેલીમાં જોડાયા હતા,આગામી 20 એપ્રિલે ફરી જીજ્ઞેશ મેવાણીએ થવુ પડશે હાજર

Maharastra/મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે આપ્યું રાજીનામું, મહારાષ્ટ્રના ગૃહપ્રધાન પદેથી આપ્યું રાજીનામું, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળવા પહોંચ્યા હતા અનિલ દેશમુખ, અનિલ દેશમુખ સામે CBI તપાસના આદેશ

Gujarat/જામનગરના સાંસદ પૂનમબેન માડમે લીધી વેકસીન, જી.જી.હોસ્પિટલ ખાતે પૂનમબેન માડમએ રસી લીધી, મેયર, શહેર ભાજપ પ્રમુખ, તબીબો ઉપસ્થિત રહ્યા, લોકોને કોરોના વેકસીન લેવા સાંસદે અપીલ કરી

Ahmedabad/અમદાવાદ મ્યુ.કોર્પો.નું સુધારાવાળું બજેટ રજૂ કરાયું , વર્ષ 2021-22નું 8051 કરોડનું બજેટ રજૂ કરાયું, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે રજૂ કર્યું , 576 કરોડના સુધારાવાળું બજેટ રજુ કરાયું , 258 કરોડની વિકાસ કામો માટે ફાળવણી

Gujarat/રાજ્યના 8 મનપામાં કોરોનાની વકરતી સ્થિતિ, IAS કક્ષાના 8 અધિકારીને સરકારે સોંપી જવાબદારી , 8 મહાનગરપાલિકાઓ માટે સોંપાઈ જવાબદારી, કોવિડની તબીબી કામગીરીનું નિરીક્ષણ કરવા જવાબદારી, સુપરવિઝનની વધારાની જવાબદારી સોંપાઈ

Mumbai/ડ્રગ્સ કેસમાં ધરપકડ થયેલ એઝાઝખાનને કોરોના, એકટર એઝાઝખાનને કોરોના થતાં કરાયા દાખલ, હોસ્પિટલમાં કોરોનાની કરાઇ સારવાર, હવે NCBની ટીમનો કરાશે કોરોના ટેસ્ટ

Gandhinagar/ગાંધીનગર નજીક ડભોડા હનુમાનજી મંદિર બંધ, હનુમાનજીનું મંદિર આજથી દર્શનાર્થીઓ માટે બંધ, કોરોનાના કેસ વધતાં ટ્રસ્ટી મંડળે લીધો નિર્ણય, અનિશ્ચિત મુદ્ત સુધી હનુમાનજી મંદિર રહેશે બંધ , હાલ તમામ દર્શનાર્થીઓ માટે મંદિર બંધ

Mumbai/શેરબજારની શરૂઆતમાં સેન્સેકસમાં કડાકો, સેન્સેકસમાં 1000 પોઇન્ટનો કડાકો, સેન્સેકસ 49017 પોઇન્ટ પર, નિફ્ટીમાં 270 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 14594 પોઇન્ટ પર

Mumbai/અભિનેતા અક્ષયકુમાર બાદ 45 જૂનિ.આર્ટિસ્ટને કોરોના, તમામ 45 જૂનિ.આર્ટિસ્ટને કરાયા કવોરોન્ટાઇન, અગાઉ અક્ષયકુમારનો રિપોર્ટ આવ્યો હતો પોઝિટિવ, આગામી ફિલ્મ રામસેતુનું શૂટિંગ અટકાવાયું, કુલ 100માંથી 45 જૂનિ.આર્ટિસ્ટ થયાં કોરોના સંક્રમિત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy