Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/વડોદરામાં કોરોના દર્દીનાં મોત બાદ હોસ્પિટલમાં તોડફોડ, દાંડીયાબજારની સિદ્ધિ હોસ્પિટલમાં રાત્રે બની ઘટના, ઓક્સિજન ન અપાતાં મોત થયાનો પરિજનોનો આક્ષેપ, નારાજ પરિવારજનોએ હોસ્પિટલમાં કરી તોડફોડ, હોસ્પિટલની બેદરકારીથી દર્દીનું મૃત્યુ થયાનો આરોપ, રાવપુરા પોલીસે મામલો શાંત પાડી કાર્યવાહી હાથ ધરી

Gujarat/રાજકોટ કોંગ્રેસના કોર્પોરેટરે CMને લખ્યો પત્ર, સિવિલ હોસ્પિટલમાં સ્ટાફની અછતનો આરોપ, ICU વોર્ડ અને જનરલ વોર્ડમાં 50 તબીબોની અછત, સ્ટાફની ભરતી કરવા વશરામ સાગઠિયાની માગ , વસરામ સાગઠિયાએ મુખ્યમંત્રીને કરી રજુઆત

India/કોરોનાએ તોડ્યાં આજ સુધીના તમામ રેકોર્ડ, દેશમાં 24 કલાકમાં 1.03 લાખથી વધુ કેસ, કોરોનાનો 16 સપ્ટેમ્બર, 2020નો રેકોર્ડ તૂટ્યો, 16 સપ્ટેમ્બરે 97,856 કેસ નોંધાયા હતાં, આ પહેલાં આટલા કેસ નથી નોંધાયા ક્યારેય, મહારાષ્ટ્રમાં જ 24 કલાકમાં 57,074 કેસ, એક્ટિવ કેસનો રાફડો ફાટ્યો: 7.30 લાખ, દેશના 18 રાજ્યોમાં કેસમાં બમ્પર વધારો, અનેક રાજ્યોમાં તોળાતું આંશિક લોકડાઉન, દેશમાં કુલ કેસ સવા કરોડને પાર

Gujarat/મહેસાણામાં કબીરધામના મહંતનો સમાધિનો મામલો, સમાધિ અવસ્થામાં મહંત દેહત્યાગનો દાવો નિષ્ફળ , મહંત સપ્તશુલની સમાધિની જાહેરાતનો ફિયાસ્કો , સમાધિમાંથી ઉઠી મહંત સમાધિ આપવા કરી માગ , ભક્તોની લાગણીને ઠેસ પહોંચાડવા બદલ માગી માફી, આજ પછી હું કોઈ દિવસ આશ્રમમાં પગ નહીં મુકું

Gujarat/મહેસાણા કેનાલમાંથી કિન્નરની લાશ મળવાનો મામલો, દહેગામ નાંદોલ ગામના કિન્નર ભાવિકાની હત્યા, 7 કિન્નરોએ કરી છે કિન્નર ભાવિકાની હત્યા, હત્યા કરનાર તમામ 7 કિન્નરોની ધરપકડ, કડી પોલીસે કરી તમામ હત્યારા કિન્નરોની ધરપકડ, કિન્નરની હત્યાનું કારણ અકબંધ છે

Gujarat/કોંગ્રેસના વધુ એક ધારાસભ્યને કોરોના, જામનગર કાલાવડના કોંગ્રેસના ધારાસભ્યને કોરોના, પ્રવિણ મુછળિયા થયા કોરોના સંક્રમિત , પ્રવિણ મુછળિયા થયા હોમ આયસોલેટ થયા

Ahmedabad/રાજપથ કલબની મેમ્બરશીપ ગીરવે મુકવાનો મામલો, કલબે પ્રથમેશ પટેલને ફટકારી નોટિસ, કામચલાઉ ધોરણે મેમ્બરશીપ સસ્પેન્ડ કરાઈ, એક સપ્તાહ માં ખુલાસો આપવા નોટિસ, જો ખુલાસો ન આપે તો મેમ્બરશીપ રદ્દ થઈ શકે

Gujarat/અમદાવાદ શહેરમાં નવા 664 કેસ નોંધાયા, સુરતમાં શહેરમાં નવા 545 કેસ નોંધાયા, વડોદરામાં શહેરમાં નવા 309 કેસ નોંધાયા, રાજકોટ શહેરમાં નવા 233 કેસ નોંધાયા, જામનગર શહેરમાં નવા 54 કેસ નોંધાયા, ભાવનગર શહેરમાં 58 નવા કેસ નોંધાયા

Gujarat/ભાજપના નેતા સાથે સંઘર્ષમાં ઉતરેલ અધિકારીની બદલી, અમરેલી ASP અભય સોનીની કરાઇ બદલી, અમરેલીથી IPS અધિકારીને મુકાયા ગાંધીનગર, દિલીપ સંઘાણીએ આડકતરી રીતે ઉગ્ર ચીમકી પણ ઉચારી હતી, 12 કલાક બાદ આખરે બદલી થતા મામલો હવે શાંત પડશે

Gujarat/અમદાવાદમાં માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં ફેરફાર, 19 વિસ્તાર માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં ઉમેરાયા, 12 વિસ્તારોને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાંથી કર્યા દૂર, માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનનો આંકડો 288 પહોંચ્યો, માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારોમાં મનપા દ્વારા સર્વેલન્સ , કોરોના શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy