Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/અમદાવાદ ઝાયડસ હોસ્પિટલનો નિર્ણય, સવારે 8 થી રાત્રે 8 સુધી અપાશે ઇંજેક્શન , રેમડેસીવર ઇંજેક્શન સરળતાથી મળી રહે તેવા પ્રયાસ , ગઈકાલે ઇંજેક્શન લેવા ભારે ભીડ લાગી હતી , ઝાયડસ હોસ્પિ.માં ઇંજેક્શન 899માં અપાય છે

Gujarat/રાજકોટમાં RT-PCRના ખોટા રિપોર્ટનો મામલો, 3 અધિકારીઓને તાત્કાલિક અસરથી કર્યા સસ્પેન્ડ , મેડિકલ ઓફિસર ડૉ.સાગર ડોબરિયા સસ્પેન્ડ , લેબ ટેક્નિશિયન દીપ્તી ખાખરિયા, ડૉ.પ્રફુલ ઠુમ્મર, જિલ્લા વિકાસ અધિકારીએ તમામને કર્યા ફરજ મુક્ત , ખોડાપીપર આરોગ્ય કેન્દ્રમાં ચાલતું હતું ષડયંત્ર

Gujarat/ખેડૂત નેતા રાકેશ ટિકૈત ગાંધીઆશ્રમમાં, હૃદય કુંજ ખાતે ગાંધીજીને પાઠવી શ્રદ્ધાંજલિ , રાકેશ ટિકૈતે ભાજપ સરકાર પર કર્યા પ્રહાર , ભાજપ અમારા કારણે ભયમાં: રાકેશ ટિકૈત , ગુજરાતના ખેડૂતોને અનેક સમસ્યાઓ:ટિકૈત , ખેડૂતોનો ડર દૂર કરવા હું આવ્યો છું:ટિકૈત,

Gujarat/મોરબી જિલ્લા પંચાયતમાં કોરોનાનો હાહાકાર, ડેપ્યુટી DDO સહિતના અધિકારી કોરોના સંક્રમિત , અત્યાર સુધી 12 અધિકારીઓ કોરોના પોઝિટિવ, DDO ગત સપ્તાહે કોરોના સંક્રમિત થયા હતા , ગઈકાલે ડેપ્યુટી DDO ઇલાબેન ગોહિલને કોરોના , ડેપ્યુટી DDO ઇલાબેન ગોહિલ હોમ ક્વોરોન્ટાઇન , પ્રા.શિક્ષણાધિકારી સહિતના અધિકારીઓને કોરોના

Gujarat/સુરત હોસ્પિટલમાં મૃતદેહ બદલવાનો મામલો, 3 લોકો વિરુદ્ધ નોંધાઇ પોલીસ ફરિયાદ, મૃતક મહિલા સુશીલાના સગા વિરુદ્ધ ફરિયાદ, ખાન ટ્રસ્ટ, નવી સિવિલના ઓપરેટર સામે ફરિયાદ, પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી

Gujarat/સુરત મનપા દ્વારા ધર્મગુરુઓનું કોરોના ટેસ્ટિંગ, શહેરના તમામ ઝોનમાં કરાયું કોરોના ટેસ્ટિંગ, મંદિર, મસ્જિદ, ચર્ચમાં કાર્યરત ધર્મગુરૂઓનું ટેસ્ટિંગ, 639 વ્યક્તિઓના ટેસ્ટિંગમાં 12 વ્યક્તિ પોઝિટિવ , સૌથી વધુ ઉધના ઝોનમાં 5 ધર્મગુરુ પોઝિટિવ બન્યા , ધર્મગુરુ સુપર સ્પ્રેડર બનતા તંત્રની ચિંતા વધી

Gujarat/રાજકોટમાં વધુ એક સગીરા પર દુષ્કર્મની ઘટના, સગીરાએ તાલુકા પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ, સગીરાએ યુવક સામે નોંધાવી દુષ્કર્મની ફરિયાદ , આવાસ યોજના ક્વાટર્સમાં આચર્યું હતુ દુષ્કર્મ , પોલીસની આરોપીને ઝડપવા કવાયત હાથ ધરી

Ahmedabad/રાકેશ ટિકૈતના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, ખેડૂત નેતા રાકેશ ટિકૈત ગાંધીઆશ્રમમાં, હૃદય કુંજ ખાતે ગાંધીજીને પાઠવી શ્રદ્ધાંજલિ, રાકેશ ટિકૈતે ભાજપ સરકાર પર કર્યા પ્રહાર, ભાજપ અમારા કારણે ભયમાં: રાકેશ ટિકૈત, ગુજરાતના ખેડૂતોને અનેક સમસ્યાઓ:ટિકૈત, ખેડૂતોનો ડર દૂર કરવા હું આવ્યો છું:ટિકૈત, ગાંધીનગરનો ઘેરાવ કરીશું: રાકેશ ટિકૈત, ઘેરાવથી જ ગુજરાતનો ખેડૂત જાગૃત થશે:ટિકૈત, જ્યા ચૂંટણી હોય ત્યાં કોરોના નથી હોતો:ટિકૈત, કોરોનાથી આંદોલનને ફર્ક નહીં પડે:ટિકૈત

Morbi/મોરબી જિલ્લા પંચાયતમાં કોરોનાનો હાહાકાર, ડેપ્યુટી DDO અધિકારીઓ કોરોના સંક્રમિત, અત્યાર સુધી 12 અધિકારીઓ કોરોના પોઝિટિવ, DDO ગત સપ્તાહે કોરોના સંક્રમિત થયા હતા, ગઈકાલે ડેપ્યુટી DDO ઇલાબેન ગોહિલને કોરોના, ડેપ્યુટી DDO ઇલાબેન ગોહિલ હોમ ક્વોરોન્ટાઇન, પ્રા.શિક્ષણાધિકારી સહિતના અધિકારીઓને કોરોના

Gujarat/રાજકોટમાં RT-PCRના ખોટા રિપોર્ટનો મામલો, 3 અધિકારીઓને તાત્કાલિક અસરથી કર્યા સસ્પેન્ડ, મેડિકલ ઓફિસર ડૉ.સાગર ડોબરિયા સસ્પેન્ડ, લેબ ટેક્નિશિયન દીપ્તી ખાખરિયા, ડૉ.પ્રફુલ ઠુમ્મર, જિલ્લા વિકાસ અધિકારીએ તમામને કર્યા ફરજ મુક્ત, ખોડાપીપર આરોગ્ય કેન્દ્રમાં ચાલતું હતું ષડયંત્ર

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy