Gujarat/અમદાવાદ ઝાયડસ હોસ્પિટલનો નિર્ણય, સવારે 8 થી રાત્રે 8 સુધી અપાશે ઇંજેક્શન, રેમડેસીવર ઇંજેક્શન સરળતાથી મળી રહે તેવા પ્રયાસ, ગઈકાલે ઇંજેક્શન લેવા ભારે ભીડ લાગી હતી, ઝાયડસ હોસ્પિ.માં ઇંજેક્શન 899માં અપાય છે
Rajasthan/રાજસ્થાનમાં પ્રવેશ માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત, કોરોના સંક્રમણને લઈ રાજસ્થાન સરકારનો નિર્ણય, રાજ્યમાંથી બહાર જતાં પ્રવાસીઓ માટે ટેસ્ટ અનિવાર્ય, જિલ્લા અધિકારીઓને રાત્રિ કરફ્યૂની આપી મંજૂરી, કોરોના સંક્રમણ વધતાં સરકાર દ્વારા લેવાયો નિર્ણય
Gujarat/જાણીતા જાદુગરનું કોરોનાના કારણે નિધન, જાદુગર હર્ષદરાય વોરા(જુનિયર કે.લાલ) નું નિધન, સ્વ.કે.લાલ.ના સુપુત્ર હતા હર્ષદરાય વોરા
Gujarat/મહીસાગરમાં કોરોનાની ગાઇડ લાઇનનું ઉલ્લંઘન, લુણાવાડામાં SP ઓફિસ પાસે જ જાહેરમાં ડાયરો, સામાજિક પ્રસંગમાં જાહેરમાં ડાયરાનો કાર્યક્મ યોજાયો, પ્રસિદ્ધ ટીમલી કલાકાર કમલેશ બારોટનો જાહેરમાં કાર્યક્રમ, વગદારો દ્વારા કોરોનાની ગાઇડલાઇનનું ઉલ્લંઘન, ડાયરામાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન
Gujarat/મહેસાણામાં કબીરધામના મહંતનો સમાધિનો મામલો, સમાધિ અવસ્થામાં મહંત દેહત્યાગનો દાવો નિષ્ફળ, મહંત સપ્તશુલની સમાધિની જાહેરાતનો ફિયાસ્કો, સમાધિમાંથી ઉઠી મહંત સમાધિ આપવા કરી માગ, ભક્તોની લાગણીને ઠેસ પહોંચાડવા બદલ માગી માફી, આજ પછી હું કોઈ દિવસ આશ્રમમાં પગ નહીં મુકું
Gujarat/રાકેશ ટિકૈતના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, આજે ખેડૂત નેતા રાકેશ ટિકૈત અમદાવાદમાં, રાકેશ ટિકૈત ગાંધી આશ્રમની લેશે મુલાકાત, પૂર્વ CM શંકરસિંહ વાઘેલા પણ રહેશે સાથે, આશ્રમ બહાર ગોઠવાયો પોલીસ બંદોબસ્ત, જય જવાન જય કિસાનના ઝંડા લગાવાયા
Gujarat/AMCનું સુધારા વધારા વાળું બજેટ રજૂ થશે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રજૂ કરશે બજેટ, બપોરે 12 કલાકે બજેટ રજૂ કરાશે, હિતેશ બારોટ સુધારા વાળું બજેટ રજૂ કરશે, મ્યુ કમિશનરે 7475 કરોડનું રજૂ કર્યું હતું ડ્રાફ્ટ બજેટ
Gujarat/આજથી શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ બંધ, ધો. 1 થી 9ની તમામ શાળાઓ રહેશે બંધ, કોરોનાના વધતા સંક્રમણને લઈ લેવાયો નિર્ણય, સીએમની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં નિર્ણય, આગામી સૂચના ન મળે ત્યાં સુધી શાળાઓ બંધ, વિદ્યાર્થીઓનું ઓનલાઇન શિક્ષણકાર્ય ચાલુ રહેશે
Gujarat/જાણીતા જાદુગરનું કોરોનાના કારણે નિધન,જાદુગર હર્ષદરાય વોરા(જુનિયર કે.લાલ) નું નિધન,સ્વ.કે.લાલ.ના સુપુત્ર હતા હર્ષદરાય વોરા
National/કોરોનાએ તોડ્યાં આજ સુધીના તમામ રેકોર્ડ,દેશમાં 24 કલાકમાં 1.03 લાખથી વધુ કેસ,કોરોનાનો 16 સપ્ટેમ્બર, 2020નો રેકોર્ડ તૂટ્યો,16 સપ્ટેમ્બરે 97,856 કેસ નોંધાયા હતાં,આ પહેલાં આટલા કેસ નથી નોંધાયા ક્યારેય,મહારાષ્ટ્રમાં જ 24 કલાકમાં 57,074 કેસ,એક્ટિવ કેસનો રાફડો ફાટ્યો: 7.30 લાખ,દેશના 18 રાજ્યોમાં કેસમાં બમ્પર વધારો,અનેક રાજ્યોમાં તોળાતું આંશિક લોકડાઉન,દેશમાં કુલ કેસ સવા કરોડને પાર