Gujarat/મહેસાણા કેનાલમાંથી કિન્નરની લાશ મળવાનો મામલો,દહેગામ નાંદોલ ગામના કિન્નર ભાવિકાની હત્યા,7 કિન્નરોએ કરી છે કિન્નર ભાવિકાની હત્યા,હત્યા કરનાર તમામ 7 કિન્નરોની ધરપકડ,કડી પોલીસે કરી તમામ હત્યારા કિન્નરોની ધરપકડ,કિન્નરની હત્યાનું કારણ અકબંધ છે
Gujarat/ગોંડલ નાગરિક સહકારી બેન્કના ચેરમેન સહીત 4 સામે ફરિયાદ,રૂ.5,21,000ની ઉચાપતની ફરિયાદ નોંધાઇ,ધર્માદાના ફંડની રકમમાં આચર્યું કૌભાંડ,બાલાશ્રમની દીકરીઓના લગ્ન માટે એકઠું કર્યું હતું ફંડ,ખોટા બિલ રજૂ કરી રૂપિયાની કરી ઉચાપત,ગોંડલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
Gujarat/કોંગ્રેસના વધુ એક ધારાસભ્યને કોરોના,જામનગર કાલાવડના કોંગ્રેસના ધારાસભ્યને કોરોના,પ્રવિણ મુછળિયા થયા કોરોના સંક્રમિત,પ્રવિણ મુછળિયા થયા હોમ આયસોલેટ થયા
Gujarat/રાજપથ કલબની મેમ્બરશીપ ગીરવે મુકવાનો મામલો,કલબે પ્રથમેશ પટેલને ફટકારી નોટિસ,કામચલાઉ ધોરણે મેમ્બરશીપ સસ્પેન્ડ કરાઈ,એક સપ્તાહ માં ખુલાસો આપવા નોટિસ,જો ખુલાસો ન આપે તો મેમ્બરશીપ રદ્દ થઈ શકે
Gujarat/રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 2875 કેસ,24 કલાકમાં 14 દર્દીના મોત,24 કલાકમાં 2024 દર્દીઓ થયા ડિસ્ચાર્જ,રાજ્યમાં કુલ 15,135 એક્ટિવ કેસ,રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 3,18,438
Gujarat/કેબિનેટ મંત્રી ગણપત વસાવાને કોરોના,કોરોનાના લક્ષણો દેખાતા કરાવ્યો હતો ટેસ્ટ,ગણપત વસાવા ખાનગી હોસ્પિટલમાં થયા દાખલ,ગણપત વસાવાની પત્નીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ,સંપર્કમાં આવેલ લોકોને ટેસ્ટ કરાવવા કરી અપીલ
Gujarat/ગાંધીનગર વધુ એક મંત્રીને કોરોના,મંત્રી દિલીપ ઠાકોર આવ્યા કોરોના પોઝિટિવ,દિલીપ ઠાકોર છે શ્રમ રોજગાર મંત્રી,સવારે રિપોર્ટ કઢાવતા પોઝિટિવ આવ્યા,દિલીપ ઠાકોર થયા હોમ આયસોલેટ
Gujarat/AMCના ડે.મેયરનો કોરોના રિપોર્ટ પોઝિટીવ,ગીતાબેન પટેલ છે AMCના ડેપ્યુટી મેયર,કોરોનાના સામાન્ય લક્ષણ જણાતા કરાવ્યો હતો ટેસ્ટ,ડોક્ટરની સલાહ લઈને હોમ આઇસોલટ થયા
Gujarat/જુનાગઢ વંથલીનું ટીકર ગામ 10 દિવસ સ્વૈચ્છિ બંધ,કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય,એક સાથે 20 થી વધુ કેસ નોંધાતા લેવાયો નિર્ણય,3000 ની વસ્તી ધરાવતુ ગામ છે ટીકર
Gujarat/કચ્છ ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત,નખત્રાણાના વિભાપર પાસે સર્જાયો અકસ્માત,,અકસ્માતમાં 2 લોકોના મોત, 3 લોકો ઇજાગ્રસ્ત,ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિ.ખસેડ્યા