Gujarat/ગાંધીનગર મહેન્દ્ર પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટીવ,ગાંધીનગર મનપા વોર્ડ નં.10ના ભાજપના ઉમેદવાર છે,પૂર્વ વોર્ડ પ્રમુખ મહેન્દ્ર પટેલ વોર્ડ નં.10માંથી લડી રહ્યા છે ચૂંટણી,બે દિવસ પહેલા તાવ અને ઉધરસની તકલીફ હતી,આજે વધુ તાવ આવતા ટેસ્ટ કરાવતા આવ્યા પોઝિટીવ
Gujarat/મહારાષ્ટ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય,મહારાષ્ટ્રમાં શનિ-રવિવાર સંપૂર્ણ લોકડાઉન,શુક્રવારે રાત્રે 8 થી સોમવારે સવારે 7 સુધી લોકડાઉન,કોરોના મુદ્દે મહારાષ્ટ્ર કેબિનેટની બેઠકમાં નિર્ણય,મહારાષ્ટ્રમાં કડક નિયમો લાગૂ થશે,હોટલ-રેસ્ટોરામાં માત્ર ભોજન લઈ જઈ શકાશે,હોટલ-રેસ્ટોરન્ટમાં ભોજન કરવા પર મનાઈ,પાર્ક, બગીચા,રમતના મેદાન રહેશે બંધ,નવા નિયમો આવતીકાલથી લાગુ થશે,કેબિનેટની બેઠકમાં ગરમા ગરમ ચર્ચા થઈ,સમગ્ર લોકડાઉનનો ઘણાં મંત્રીઓએ કર્યો વિરોધ
Gujarat/સુરત જિલ્લા SOGએ ઝડપી પાડ્યો ગાંજો,SOGએ 54.930 કિલો ઝડપ્યો ગાંજો,એક હોટેલ પાસે લક્ઝરીમાંથી ઝડપાયો જથ્થો,ગાંજો જલગાવથી અમદાવાદ લઇ જઇ રહ્યો હતો,ગાંજા સહિતનો 13.70 લાખનો મુદ્દામાલ કર્યો કબજે
Gujarat/ગુજરાતમાં ટિકૈતના કાર્યક્રમમાં બબાલ,રાકેશ ટિકૈતના કાર્યક્રમમાં વિરોધ,પાલનપુરમાં ટિકૈતના કાર્યક્રમમાં બબાલ,કાળા વાવટા સાથે યુવકે કર્યો વિરોધ,વિરોધ કરનારને લોકોએ માર માર્યો,પોલીસે વિરોધ કરનારની કરી અટકાયત
National/છત્તીસગઢના બીજાપુરમાં નક્સલી હુમલો, નક્સલી હુમલામાં 22 જવાનો થયા શહીદ, હજુ એક જવાન લાપતા હોવાનું આવ્યું સામે, ડીજીપીએ શહીદ થવાના સમાચારની કરી પુષ્ટિ, હાલ 31 જવાનો હોસ્પિટલમાં સારવાર હેઠળ, રોકેટ અને મશીનગનથી નક્સલીઓએ કર્યો હતો હુમલો
National/કોરોના કેસ મુદ્દે PMની ઉચ્ચસ્તરીય બેઠક મળી, PM મોદીની અધ્યક્ષતામાં મળી બેઠક, કોરોના સંક્રમણ અને રસીકરણ મુદ્દે ચર્ચા, ટોચનાં અધિકારીઓ બેઠકમાં જોડાયા, કેબિનેટ સચિવ,આરોગ્ય સચિવ રહ્યાં હાજર
Gujarat/ખેડૂત નેતા રાકેશ ટિકૈત બે દિવસ ગુજરાતમાં, ગુજરાત કોંગ્રેસના નેતાઓએ ટિકૈતનું કર્યું સ્વાગત, રાકેશ ટિકૈત આબુરોડથી અંબાજી આવવા રવાના, રાકેશ ટિકૈત અંબાજી માતાજીના કરશે દર્શન, દર્શન બાદ પાલનપુરમાં ખેડૂતો સાથે કરશે સંવાદ, બનાસકાંઠાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવી આશા
Gujarat/રાજકોટમાં RT-PCR ખોટા રિપોર્ટનો મામલો, મુખ્યમંત્રી રૂપાણીએ તપાસના આદેશ આપ્યા, રાજકોટ કલેક્ટર અને વિકાસ અધિકારીને આદેશ, જવાબદારો સામે કડક પગલાં લેવા કર્યા આદેશ, સસ્પેન્શન સહિતની કાર્યવાહી કરવા આપી સૂચના
Ahmedabad/અમદાવાદ શહેરમાં કોરોનાએ મૂકી માઝા, કેસ વધતા વેક્સિન લેવા લોકોમાં જાગૃતિ, પાલડી ટાગોર હોલ ખાતે વેક્સિન લેવા ભીડ, સીનિયર સિટીઝનોની વેક્સિન લેવા કતાર, ગઈકાલે શહેરમાં કોરાનાના 614 કેસ નોંધાયા
Surat/સુરત શહેરમાં કોરોનાએ મૂકી માઝા, કોરોનાના કેસો વધતા શેરીઓ કરાઈ બંધ, મહિધરપુરા હીરાબજારની 8 શેરીઓ બંધ, વાંસ, પતરા ઠોકીને શેરીઓ બંધ કરી દેવાઈ, દર્દીઓ વધતા લોકોમાં ગભરાટનો માહોલ