Vadodara/વડોદરામાં પ્રખ્યાત કવિ ખલીલ ધનતેજવીનું નિધન, શ્વાસની તકલીફ હોવાથી ચાલતી હતી સારવાર, સારવાર દરમિયાન ખલિલ ધનતેજવીનું અવસાન, ગુજરાતી અને ઉર્દૂમાં લખતા હતા ગઝલ, કલાપી પુરસ્કારથી સન્માનિત કરાયા હતા
Mumbai/બોલિવૂડ અભિનેતા અક્ષયકુમારને કોરોના, ટ્વિટ કરીને અક્ષયકુમારે આપી માહિતી, અક્ષયકુમાર થયા હોમ આઇસોલેટ
India/દેશભરમાં રસીકરણમાં ગુજરાત બીજા નંબરે, જિલ્લા સ્તરે થયેલ કામગીરીના કર્યા વખાણ, ગુજરાતમાં 6.82 લાખથી વધુને અપાઈ વેક્સિન, ગુજરાત સરકારે વહિવટી તંત્રન કામગીરી બિરદાવી, કોરોના વેક્સિનેશનમાં દેશભરમાં ગુજરાત બીજા ક્રમે
Morbi/વાંકાનેરના પૂર્વ રાજવી દિગ્વિજયસિંહ ઝાલાનું નિધન, 88 વર્ષની જૈફ વયે પૂર્વ કેન્દ્રમંત્રીનું થયું અવસાન, આજે બપોરે 2 કલાકે નિકળશે અંતિમ યાત્રા, રણજીતવિલાસ પેલેસથી નિકળશે અંતિમ યાત્રા, ધારાસભ્ય, અને સાંસદ પણ રહી ચૂક્યા હતા
Surat/સુરતમાં ઔદ્યોગિક એકમોમાં વેક્સિન ફરજિયાત, કોરોના સંક્રમણ વધતા મનપાનું જાહેરનામું, ટેક્સટાઇલ, ડાયમંડ માર્કેટમાં વેક્સિન ફરજિયાત, વેકસીન વગરના લોકોને પ્રવેશ ન આપવા આદેશ, 45 વર્ષની નીચેના વયના માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત, ટેસ્ટ નેગેટિવ હોય તો જ પ્રવેશ આપવા આદેશ, નિયમોના ઉલ્લંઘન બદલ એપેડેમિક એક્ટ હેઠળ ગુનો
Mahesana/મહેસાણાના કબીર આશ્રમના મહંત લેશે સમાધિ, આજે મહંત સુપ્તશુલ મહારાજ લેશે સમાધિ, રાજુ કરાટે ઉર્ફે સુપ્તશુલ મહારાજ લેશે સમાધિ, રાત્રે 10 થી 11માં સમાધિ લઇ કરશે દેહત્યાગ, સત્ય સંશોધન કેન્દ્ર કબીર ધામના મહંત સુપ્તશુલ
Ahmedabad/અમદાવાદમાં કોરોના સંક્રમણમાં સતત વધારો, નવા 29 સ્થળોનો માઇક્રો કન્ટે.ઝોનમાં ઉમેરો, નદીપારનાં 23 સહિત નવા 29 સ્થળો ઉમેરાયા, કુલ 281 માઇક્રો કન્ટે.સ્થળોનો સમાવેશ, અમદાવાદ મનપા દ્વારા કરાઇ કામગીરી,
Gujarat/ખેડૂત નેતા રાકેશ ટિકૈત બે દિવસ ગુજરાતમાં, આજે અને આવતીકાલે ખેડૂતોને સંબોધશે, ટિકૈતના પ્રવાસને રાષ્ટ્રીય કિસાન સંગઠનનો ટેકો, રાકેશ ટિકૈત અંબાજી મંદિરમાં આજે કરશે દર્શન, રાકેશ ટિકૈત-પાલ આંબલિયા પાલનપુરમાં કરશે સભા, પાલનપુરમાં કરશે ખેડૂતો સાથે પણ કરશે મુલાકાત, ટિકૈત મહેસાણાના ઊંઝા મંદિરમાં પણ કરશે દર્શન, આવતીકાલે 5 એપ્રિલે ગાંધી આશ્રમની લેશે મુલાકાત, કરમસદ સરદાર સ્મારકની પણ લેશે મુલાકાત, કિસાન સંઘ દ્વારા ગામડે ગામડે આંદોલનની ચિમકી
Gujarat/5 એપ્રિલથી રાજ્યની તમામ શાળાઓ બંધ, ધો. 1 થી 9ની તમામ શાળાઓ રહેશે બંધ, કોરોનાના વધતા સંક્રમણને લઈ લેવાયો નિર્ણય, સીએમની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં નિર્ણય, આગામી સૂચના ન મળે ત્યાં સુધી શાળાઓ બંધ, વિદ્યાર્થીઓનું ઓનલાઇન શિક્ષણકાર્ય ચાલુ રહેશે
Gujarat/ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની આજે બેઠક બેઠકમાં વિવિધ એજન્ડાઓ ઉપર થશે ચર્ચા ટેમ્પલ બોર્ડની ઓફિસમાં આજે 11 કલાકે બેઠક આચાર્ય પક્ષના રમેશ ભગત દ્વારા મીટીંગની જાણ મંદિરમાં યોજાનાર મીટીંગમાં થઈ શકે છે નવા જૂની