Anand/આણંદના બોરસદમાં આજે જનતા કર્ફ્યુ, જીવનજરૂરી ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે, કોરોના સંક્રમણ વધતાં ન.પાએ લીધો નિર્ણય, વેપારીઓ, પાલિકા અને પોલીસ તંત્ર વચ્ચે સહમતી, દરરોજ સાંજે 9 થી સવારે 5 વાગ્યા સુધી દુકાનો બંધ
Gujarat/રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 2815 કેસ, 24 કલાકમાં 13 દર્દીના મોત, 2063 દર્દીઓ ડિસ્ચાર્જ રાજ્યમાં કુલ 14,298 એક્ટિવ કેસ, રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 3,15,563
Amreli/અમરેલીમાં પોલીસ-ભાજપ કાર્યકરો વચ્ચે બબાલ, ભાજપના 2 કાર્યકરોને માર મારતા મામલો બિચક્યો, આજે સીઆર પાટીલ વેક્સિનેશન કાર્યક્રમ માટે જશે, કાર્યક્રમની તૈયારી દરમિયાન કાર્યકરોને માર્યો માર, 2 ભાજપ કાર્યકરોને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા, પોલીસની કામગીરી પર દિલીપ સંઘાણીએ ઉઠાવ્યા સવાલ, જવાબદાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા કરી માગ
India/દેશમાં લાખ તરફ ધપતો કોરોના, છેલ્લાં 24 કલાકમાં 92,943 નવા કેસ, છેલ્લાં 24 કલાકમાં વધુ 514ના મોત, એક્ટિવ કેસનો આંક હવે 6.87 લાખ, દેશમાં કુલ કેસ સવા કરોડના આંક પર, છેલ્લાં 24 કલાકમાં 60,044 રિકવર
Gujarat/ધો.1 થી 9 તમામ શાળાઓ રહેશે બંધ, 5 એપ્રિલથી શાળાઓ થવાની હતી શરુ, અન્ય આદેશ ના થાય ત્યાં સુધી શાળાઓ બંધ, વધતા જતા કોરોના સંકમણને કોર કમિટીનો સીએમની અધ્યક્ષતા લેવાયો મહત્વનો નિર્ણય
Gujarat/ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને કોરોના, પ્રદીપસિંહે ટ્વીટ કરીને આપી માહિતી, સંપર્કમાં આવેલા તમામને રિપોર્ટ કઢાવવાની અપીલ, કોરોનાને પગલે ગૃહમંત્રી થયા હોસ્પિટલમાં દાખલ
Gujarat/આણંદના બોલરસમાં આવતીકાલે જનતા કર્ફ્યુ, બોરસદમાં દર રવિવારે રહેશે જનતા કર્ફ્યુ, બજારોમાં માત્ર અગત્યની ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે, બોરસદ નગરપાલિકાએ લીધો અગત્યનો નિર્ણય, વેપારીઓ, પાલિકા અને પોલીસ તંત્ર વચ્ચે સહમતી, રોજ રાત્રે પણ 9 થી સવારે 5 વાગ્યા સુધી બંધ
Sports/IPL પહેલાં દિલ્હી કેપિટલને ફટકો, ભારતીય ક્રિકેટર અક્ષર પટેલને કોરોના, 10 એપ્રિલના ચેન્નાઈ સામે રમાશે પ્રથમ મેચ
International/બાંગ્લાદેશમાં એક સપ્તાહ માટે લોકડાઉન, 5 એપ્રિલથી એક સપ્તાહનું સંપૂર્ણ લોકડાઉન, આ વર્ષે લોકડાઉનની જાહેરાત કરનાર પ્રથમ દેશ, સૌ પ્રથમ સાઉથ એશિયન દેશ બાંગ્લાદેશ
Gujarat/ગાંધીનગર પ્રદેશ ભાજપે જાહેર કરી કારોબારી, કારોબારી સભ્યો તરીકે 79 સભ્યોની નિમણુંક, આમંત્રિત સભ્યો તરીકે 151 સભ્યોને નિમણુંક, વિશેષ આમંત્રિત સભ્યો તરીકે 53 સભ્યોની નિમણુંક, કારોબારીમાં અનેક સિનિયર નેતાઓને અપાયું સ્થાન, ટિકિટ અને હોદ્દામાંથી બાકાત સિનિયર નેતાઓને સાચવી લેવાયા