Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/અમદાવાદના ઈસનપુરમાં સગીરા પર સામુહિક દુષ્કર્મ, પોલીસે પાંચ નરાધમોને ઝડપી પાડ્યા, સગીરાને પીપળજ ગામે લઈ જઈ આચર્યુ દુષ્કર્મ, ઈસનપુર પોલીસે સમગ્ર હકીકત જાણી ફરિયાદ નોંધી

Gujarat/નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વડોદરામાં, વડોદરા સર્કિટ હાઉસ ખાતે સમિક્ષા બેઠક, સાંસદ,ધારાસભ્યો બેઠકમાં હાજર, ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા, નીતિન પટેલની અધિકારીઓ સાથે બેઠક, કોરોનાની વકરતી સ્થિતિ અંગે બેઠકમાં સમીક્ષા, ઓએસડી, કલેક્ટર, કમિશ્નર સાથે સમીક્ષા બેઠક, કોરોનાને કાબુ કરવા માટેનાં પ્રયાસો અંગે ચર્ચા

Gujarat/જામનગર હાપા APMCના ડાયરેક્ટરનું અવસાન, ભગવાનજીભાઈ ધમસાણીયાનું કોરોનાથી મોત, કોરોનાની સારવાર દરમિયાન નિપજ્યું મૃત્યુ, ડાયરેકટરના અવસાનથી યાર્ડમાં હરાજીનું કામકાજ બંધ, સોમવારના રોજ માર્કેટ યાર્ડ ખાતે યોજાશે શોકસભા

Gujarat/ગાંધીનગરમાં પુરુષોત્તમ રૂપાલાએ લીધી વેક્સિન, સિવિલ હોસ્પિટલમાં પુરુષોત્તમ રૂપાલાએ લીધી રસી, રૂપાલાએ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો , પુરુષોત્તમ રૂપાલાને લોકોને રસી લેવા કરી અપીલ

Gujarat/રાજકોટમાં કોરોનાથી 13 લોકોના મોત, કોરોનાથી મોતનો આંકડો વધ્યો, મોત અંગેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે

Gujarat/રાજકોટમાં માથાભારે તત્વોનો આતંક, મવડી રોડ પર રાત્રિ કરફ્યૂ દરમિયાન બબાલ, આંતક મચાવતા શખ્સોનો વીડિયો વાયરલ, માથાભારે શખ્સોએ એક યુવકને માર્યો માર, ઇજાગ્રસ્ત એક યુવકને હોસ્પિટલ ખસેડાયો, પોલીસે સમગ્ર મામલે 3 શખ્સોની કરી ધરપકડ

Gujarat/મોરબીમાં સોમવારથી અડધા દિવસનું લોકડાઉન, કોરોના કેસ વધતા વેપારી એસો.નો નિર્ણય, વેપારીઓનાં જુદા જુદા એસો.કર્યો નિર્ણય, સોમવારથી શહેરની દુકાનો અડધો દિવસ ખુલી રહેશે, બપોરે બે વાગ્યા બાદ તમામ બજારો રહેશે બંધ

India/PM મોદી અસમ-બંગાળનાં પ્રવાસે, બંગાળમાં તારકેશ્વર-સોનારપુરમાં કરશે પ્રચાર, ભાજપ ઉમેદવારને જીતાડવા કરશે જનસભા, અસમનાં તમુલપુરમાં કરશે જનસભા, બંને રાજ્યોમાં 6 એપ્રિલે ત્રીજા તબક્કાનું મતદાન

Gujarat/સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનો કેર યથાવત, 24 કલાકમાં 17 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા , હિંમતનગર નાયબ પોલીસ અધિક્ષકને કોરોના , નાયબ પોલીસ અધિકારીનો રેપીડ ટેસ્ટ પોઝિટિવ , નાયબ પોલીસ અધિક્ષક થયા હોમ કોરોન્ટાઈન, આજે કચેરીના સ્ટાફનો રેપીડ ટેસ્ટ કરવામાં આવશે

Gujarat/મોરવાહડફ વિધાનસભાની પેટાચૂંટણી, જનરલ ઓબ્ઝર્વર થયા કોરોના સંક્રમિત, રેપીડ ટેસ્ટ કરાતા આવ્યો કોરોના પોઝિટિવ, હરપ્રિતસિંઘને કરાયા સર્કિટ હાઉસમાં કોરોન્ટાઇન જનરલ ઓબ્ઝર્વર ચૂંટણી કામગીરી નહિં કરી શકે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy