Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/સુરત સિવિલ સત્તાધીશોએ બદલ્યો નિર્ણય, હોસ્પિટલમાં હવે દર્દીઓ સ્માર્ટ ફોન લઈ જઈ શકશે, ફોન પ્રતિબંધ મુદ્દે લોકોએ વ્યક્ત કર્યો હતો રોષ, લોકોએ તંત્ર પર માછલાં ધોતા બદલાયો નિર્ણય

India/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો તમિલનાડુ પ્રવાસ, તમિલનાડુમાં કરશે ચૂંટણીલક્ષી પ્રચાર, અમિત શાહ તમિલનાડુમાં કરશે રોડ-શો, ચૂંટણીલક્ષી જનસભાને કરશે સંબોધન

Rajkot/રાજકોટમાં ખાદ્યતેલમાં ફરી ભાવ વધારો, બે દિવસમાં ૩૦ રૂપિયાનો થયો વધારો, સિંગતેલ-કપાસિયા તેલમાં 30 રૂપિયા વધ્યા, પામતેલમાં 10 રૂપિયાનો વધારો નોંધાયો છે, તેલના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

Gandhingar/ગાંધીનગર દહેગામ રોડ પર ગાઢ ધુમ્મસ, વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ, ગાઢ ધુમ્મસ છવાતા વિઝિબિલિટી ઘટી, વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હેરાનગતિ, વાહનચાલકોને હેડલાઇટ ચાલુ કરવાની પડી ફરજ

Ahmedabad/અમદાવાદમાં કોરોના સંક્રમણમાં સતત વધારો, નવા 21 સ્થળ માઇક્રો કન્ટે.ઝોનનો ઉમેરો, 28 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન દૂર કરાયા, કુલ 269 માઇક્રો કન્ટે.ઝોનમાં કામગીરી, પશ્ચિમ વિસ્તારમાં કોરોના સંક્રમણ વધ્યું

World/વિશ્વનાં દેશોની તુલનાએ ભારતમાં વધ્યા કેસ, ભારતમાં કોરોનાનાં નવા 89 હજાર કેસ, બીજા ક્રમે USમાં કોરોનાનાં નવા 69 હજાર કેસ, ત્રીજા ક્રમે બ્રાઝિલમાં નવા 69 હજાર કેસ, ફ્રાન્સમાં કોરોના વકરતાં નવા 46 હજાર કેસ, વિશ્વમાં હાલ 2.26 કરોડ એક્ટિવ કેસ, વિશ્વમાં કુલ કેસનો આંક 13.08 કરોડ પર

Surat/સુરત શહેરમાં કોરોનાનો કહેર યથાવત, કોરોનામાં વધુ પોલીસ કર્મીઓ સંક્રમિત, અધિક પોલીસ કમિશનર પ્રવીણ મલને કોરોના, અત્યાર સુધી કુલ 75 પોલીસ કર્મીઓને કોરોના, કોરોના સંક્રમણ વધતા પોલીસ તંત્ર ચિંતામાં

America/વોશિંગ્ટનની ઘટનામાં પોલીસકર્મીનું મોત, બેરીકેડને અથડાવી કર્યો હતો અકસ્માત, અજાણ્યા શખ્સે અથડાવી હતી કાર, પોલીસના ફાયરિંગમાં કારચાલકનું પણ મોત, અકસ્માતમાં બે પોલીસકર્મીને થઈ હતી ઈજા, બે પૈકી એકનું સારવાર દરમિયાન મોત, હાઈસિક્યોરિટી ઝોનમાં ઘૂસી હતી કાર, બાઈડેને સમગ્ર ઘટના અંગે વ્યક્ત કર્યું દુખ, સમગ્ર કેપિટલ બિલ્ડીંગને કરી હતી લોકડાઉન, સુરક્ષા સામે જોખમની સ્થિતિ બાદ પગલું, હાલમાં કેપિટલ હિલમાં સ્થિતિ કાબૂમાં

World/આર્કિટિકમાં ફરીથી ઉગ્ર બનતી સ્થિતિ, યુક્રેન સરહદે રશિયન સૈન્યનો જમાવડો, યુક્રેને યુએનને આપી સ્થિતિની જાણકારી, રશિયા કરી રહ્યું છે યુદ્ધની તૈયારીઃ યુક્રેન, બ્રિટને કહ્યું અમે યુક્રેનની સાથે, જર્મનીએ પણ કહ્યું યુક્રેન સાથે ઉભા છીએ, યુક્રેનના ડોનબાસમાં યુદ્ધ જેવી સ્થિતિ

Dwarka/દ્વારકાધીશ જગત મંદિરની આવકમાં ઘટાડો, લોકડાઉનને કારણે 40 ટકાનો ઘટાડો, કોરોના મહામારીને કારણે મંદિર હતું બંધ, લાંબો સમય મંદિર બંધ રહેતા અસર, ગત વર્ષ કરતાં 40 ટકાનો આવકમાં ઘટાડો, ગત એક વર્ષમાં રોકડ 6.35 કરોડની આવક, સોના-ચાંદીનાં દાનમાં પણ ગાબડું

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy