Bhavnagar State/કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવિયા ગુજરાતમાં, આજે ભાવનગર કન્ટેનર બિલ્ડીંગ યાર્ડની લેશે મુલાકાત, ભાવનગરમાં શીપ રિસાઇક્લિંગ સેમિનારમાં આપશે હાજરી, મનસુખ માંડવિયા દાંડી પદયાત્રામાં જોડાશે, 4 એપ્રિલ આઝાદી કા અમૃત મહોત્સવ-દાંડીયાત્રામાં જોડાશે
Maharastra/મહારાષ્ટ્રના પૂણેમાં આજથી રાત્રિ કરફ્યૂ, સાંજે 6 થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ, તમામ ધાર્મિક સ્થળો 7 દિવસ રહેશે બંધ, પુણેમાં હોટલ,રેસ્ટોરન્ટ, બાર 7 દિવસ બંધ, મોલ, મલ્ટિપ્લેક્સ પણ 7 દિવસ રહેશે બંધ, કોરોના સંક્રમણ વધતાં લેવાયો નિર્ણય
Jamnagar/જામનગર મોટી બાણુંગાર ગામમાં સ્વૈચ્છિક બંધ, આજે સાંજથી એક સપ્તાહ સુધી સ્વયંભૂ બંધ, 3 દિવસમાં 28 કેસ નોંધાતા લેવાયો નિર્ણય, 3 એપ્રિલથી 10 એપ્રિલ સુધી સ્વૈચ્છિક બંધ, મોટી બાણુગાર ગામની વસ્તી 5000 જેટલી છે, આવશ્યક સિવાયની તમામ દુકાનો રહેશે બંધ
Dahod/દાહોદના બલૈયા ગામમાં આજથી સ્વૈચ્છિક બંધ, કોરોના સંક્રમણ વધતા 6 દિવસ સ્વયંભૂ બંધ, ફતેપુરના બલૈયા ગામમાં બપોર બાદ બજારો બંધ, સવારે 7 થી 10 વાગ્યા સુધી દુકાનો રહેશે ખુલ્લી, 8 એપ્રિલ સુધી બજાર-દુકાનો બપોર બાદ બંધ, નિયમનો અનાદર કરનાર વેપારીને 1000નો દંડ
Vadodara/નાયબ મુખ્યમંત્રી આજે વડોદરાની મુલાકાતે, વડોદરામાં સતત કોરોનાના સંક્રમણમાં વધારો, નીતિન પટેલ અધિકારીઓ સાથે કરશે બેઠક, SSG અને ગોત્રી હોસ્પિ.ના નોડલ અધિકારી સાથે મિટિંગ, OSD વિનોદ રાવ સાથે પણ કરશે મિટિંગ, કલેક્ટર સાથે પણ કરી શકે છે મિટિંગ
National/દેશમાં કોરોનાની ડરાવતી ગતિ,24 કલાકમાં 89 હજારથી વધુ કેસ,દેશમાં ફરી ચિંતા કરાવતો મૃત્યુઆંક,છેલ્લાં 24 કલાકમાં જ 711ના મોત,સેકન્ડ વેવે છોડાવી દીધો પરસેવો,એક્ટિવ કેસ વધીને 6.54 લાખ,કુલ મૃત્યુઆંક હવે 1.64 લાખને પાર,મહારાષ્ટ્રમાં જ 47,827 નવા કેસ
International/અમેરિકાની રાજધાનીમાં ફરી ટેન્શન,વોશિંગ્ટન ડીસીમાં ફાયરિંગથી ખળભળાટ,અમેરિકી સંસદની બિલ્ડિંગને કરાઈ લોકડાઉન,ફાયરિંગમાં એક શખ્સનું મોત થયાની આશંકા,બે પોલીસ કર્મીને પણ ઈજાના અહેવાલ,સિક્યોરિટી એજન્સીએ કર્યો વિસ્તાર કોર્ડન,યુએસ કેપિટલ પોલીસે સંભાળ્યો મોરચો,ઘટના પાછળનું પ્રાથમિક કારણ હજુ રહસ્ય
National/મહારાષ્ટ્રમાં કોરોનાનું મહાતાંડવ,24 કલાકમાં જ 47,827 નવા કેસ,મહારાષ્ટ્રમાં જ 24 કલાકમાં 481 મોત,મહારાષ્ટ્રમાં કુલ કેસ 29 લાખને પાર,મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસ 3.89 લાખ,પુણેમાં રેકોર્ડબ્રેક 9,126 નવા કેસ,મુંબઈમાં રેકોર્ડબ્રેક 8,948 નવા કેસ
National/લોકડાઉનની ચેતવણી આપતા મહારાષ્ટ્ર ના મુખ્યમંત્રી.. લોકડાઉન અંગે એક્સપર્ટ સાથે વાત કરીને થશે નિર્ણય.. મહારાષ્ટ્રમાં કોરોના ની ગંભીર સ્થિતિ અંગે કરી ચિંતા.. લોકોને સતર્ક રહેવા અપીલ
Gujarat/રાજ્યમાં કોરોનાનો ભરડો, છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસ 2640, 11 ના મૃત્યુ, 2066 દર્દીઓ ડિસ્ચાર્જ