Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/સુરત શહેરમાં કોરોના વધુ વકર્યો,મેયર,7 નગર સેવકો બાદ એક MLAને કોરોના,સુરત પૂર્વ વિ.સભાના ધારાસભ્ય કોરોના પોઝિટિવ,MLA અરવિંદ રાણાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ,ધારાસભ્યએ ટ્વીટ કરી આપી માહિતી

Gujarat/અમદાવાદ અમીન મારવાડીના જામીન કોર્ટે ફગાવ્યા,જુહાપુરાનો ડોન છે અમીન મારવાડી,વચગાળાની જામીન અરજી મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે ફગાવી,10 દિવસના વચગાળાની જામીન અરજી ફગાવી,ભાણેજના અંતિમ વિધીમાં હાજરી આપવી માંગ્યા હતા

Gujarat/રાજકોટ PGVCLમાં કોરોનાનો કરંટ,5 કર્મચારી,2 જુનીયર એન્જીનયર સંક્રમિત,3 લાઈનમેન થયા કોરોના સંક્રમિત

Gujarat/ગિરનાર સફારીમાં સિંહ દર્શન માટે મળશે ઓનલાઇન પરમીટ,અનેક પ્રવાસીઓ જુનાગઢની લેતા હોય છે મુલાકાત,તાજેતરમાં જ શરૂ થયેલી ગિરનાર સફારીની શરૂઆત,ગિરનાર સફારીમાં ઘરબેઠા હવેથી પરમીટ મળી શકશે,દરરોજ 4-4 મળી કુલ 8 પરમીટ મળશે,સવાર- સાંજ એટલેક 8 જીપ્સીને પરમિશન મળશે

Gujarat/અરવલ્લીમાં વધુ એક શિક્ષકને કોરોના,મોડાસાની સરસ્વતી હાઈસ્કૂલના શિક્ષકને કોરોના,હાયર સેકન્ડરી વિભાગના સાયન્સ પ્રવાહનો શિક્ષક,કેસ વધવા છતાં શિક્ષણ વિભાગની કોઇ કાર્યવાહી નહીં

Gujarat/આણંદ SOGએ ખંભાતમાં પાડ્યા દરોડા,બાતમીના આધારે દરોડા પાડી 3.25 કરોડ રકમ કરી જપ્ત,ખંભાતના ખારો પાટ કુમાર ફળિયાની ઘટના,અન અધિકૃત રીતે રાખેલા રૂપિયા કર્યા ઝપ્ત,રાજેશ પટેલના મકાનમાંથી મળ્યા રોકડા,ખંભાત ટાઉન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી

Gujarat/કોરોના વધતા કેસને લઇને રા.સરકારનો નિર્ણય,1 થી 30 એપ્રિલ સુધી તમામ રસીકેન્દ્રો ચાલુ રહેશે,જાહેર અને ખાનગી તમામ રસીકરણ કેન્દ્રો ચાલુ રખાશે,તમામ જાહેર અને ખાનગી રસીકેન્દ્રો ચાલુ રહેશે,ગેઝેટેડ રજાઓ સહિત એપ્રિલમાં બધા દિવસ ચાલુ રહેશે

Gujarat/સુરત મિસિંગ સેલ દ્વારા પીપલોદમાં સ્પામાં દરોડા,રાહુલ રાજ મોલમાં ચાલી રહેલા સ્પામાં પાડ્યા દરોડા,મોટા પ્રમાણમાં મહિલાઓ અને યુવાનોને કર્યા ડિટેન,ગુમ થયેલ યુવતી પણ સ્પામાંથી મળી આવી,લગ્નની લાલચ આપી ગોરખ ધંધામાં ધકેલ્યા હતા

National/મહારાષ્ટ્રમાં લોકડાઉનની લટકતી તલવાર, આજે રાત્રે થઈ શકે છે મોટી જાહેરાત, ઉદ્ધવ ઠાકરે કરી શકે છે લોકડાઉનની ઘોષણા, કેટલાક શહેરમાં અત્યારે લોકડાઉન લાગુ છે, નાંદેડ,બીડ અને નંદુરબારમાં છે લોકડાઉન, પુણેમાં 7 દિવસનું મિની લોકડાઉન ચાલે છે, મુંબઈ,નાગપુર,પુણેમાં આવી રહ્યા છે વધુ કેસ, મહારાષ્ટ્રની અનેક હોસ્પિટલમાં નથી જગ્યા

Gujarat/ગાંધીનગર સર્કિટ હાઉસમાં રસોયાનું કોરોનાથી મોત,રસોયાનું કોરોનાથી ગાંધીનગર સિવિલમાં થયું મોત,ગાંધીનગર સર્કિટ હાઉસના 15 કર્મચારી કોરોના પોઝિટિવ,,તુકારામ વર્ષોથી સર્કિટ હાઉસમાં કોટ્રાક્ટ પર કામ કરતા,સરકારી નોકરીમાંથી રિટાયર્ડ થયા બાદ રસોયા તરીકે હતા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy