Gujarat/પ્રદેશ ભાજપે મોરચા પ્રમુખોની કરી જાહેરાત,તમામ મોરચા પ્રમુખ બદલાયા,યુવા ચહેરાઓની કરાઈ પસંદગી,યુવા મોરચા અને બક્ષીપંચ મોરચા માટે સૌરાષ્ટ્રને પ્રાધાન્ય,મહિલા મોરચા, અનુ.જાતિ મોરચા માટે અમદાવાદને પ્રાધાન્ય,નર્મદા, સાબરકાંઠા, સુરતમાંથી કરાઈ 3 પ્રમુખોની પસંદગી,પ્રદેશ મહામંત્રી ઓને કરાઈ ઝોનની ફાળવણી
National/કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીનાં પતિ રોબર્ટ વાડ્રાને કોરોના…પ્રિયંકા ગાંધીનો રિપોર્ટ નેગેટિવ…થયાં હોમ આઇસોલેટ
National/છત્તીસગઢનાં દુર્ગ જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉન…6 થી 14 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન…દુર્ગ જિલ્લા કલેકટરે કરી જાહેરાત
National/મહારાષ્ટ્રના પૂણેમાં આવતીકાલથી 7 દિવસ સુધી રાત્રી કર્ફયુનો નિર્ણય, સાંજે 6 થી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફયુ, વધતા કોરોના સંક્રમણને લઇ લેવાયો નિર્ણય
Gujarat/આગામી ત્રણ દિવસ હીટવેવની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની થશે અસર, રાજકોટમાં તાપમાનનો પારો ઉંચકાશે, દીવ,દમણ દાદરા નગર હવેલીમાં પણ હિટ વેવની આગાહી, 43 ડિગ્રી સુધી પહોંચી શકે ગરમીનો પારો
Mahisagar/મહીસાગર જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત વધારો, લુણાવાડામાં તંત્ર દ્વારા બજારો બંધ કરવામાં આવ્યા, લુણાવાડાના બજારો 15 દિવસ માટે રહેશે બંધ, શહેરમાં મોટા ભાગની દુકાનો બંધ કરાઇ, લારી ગલ્લા વાળાઓ એ સવારથી બંધ પાડ્યું, પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપે ચેકિંગ પ્રક્રિયા હાથધરી, વેપાર-ધંધા બંધ રહેતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા
Ahmedabad/અમદાવાદમાં જીમ ખોલવા મુદ્દે મોટા સમાચાર, જીમ ખોલવા આદેશ ના અપાયાનો AMCનો ખુલાસો, નવો આદેશ ના થાય ત્યાં સુધી નહીં ખોલાય જીમ, જીમ બંધ રાખવાનો આદેશ યથાવત, જીમ સાથે સ્પોર્ટસ ક્લબ,ગેમઝોન બંધ રાખવા આદેશ યથાવત
Surat/સુરતમાં કોરોના કેસમાં વધારો, ટેકસટાઇલ માર્કેટ પર સીધી અસર, ટેકસટાઇલ માર્કેટના ફોસ્ટા દ્વારા રજૂઆત, પાલિકા કમિશનરને રજુઆત કરી, શનિવારના રોજ માર્કેટ બંધ નહિ રખાય, તમામ નિયમોનું પાલન કરવામાં આવશે
Surat/અડાજણ સ્થિત BAPS મંદિરમાં કોરોનાનો પ્રવેશ, એક સાથે 10 સંતોને કોરોના પોઝિટિવ, સંતોના કોન્ટેક્ટમાં આવેલા ભક્તોનું ટેસ્ટિંગ શરૂ, ભક્તોની માહિતી મેળવી તેમની પણ ચકાસણી કરાશે
Gujarat/સુરત સિવિલની કોવિડ ખાતે દર્દીના સગાનો હોબાળો, ટિફિન દર્દીઓ સુધી ન પહોંચતા હોવાની ફરિયાદ, બે દિવસથી દર્દી સુધી નથી પહોંચતા ટીફીન, ઘરેથી આવતા ટિફિન કચરામાં ફેંકી દેવાનો આક્ષેપ, સિવિલની કોવિડ સામે થયા ગંભીર આક્ષેપો, દર્દીના સગામાં રોષનું વાતાવરણ