Gujarat/અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો, બાયડ-ધનસુરા તાલુકામાં ધુમ્મસ ભર્યું વાતાવરણ, ધુમ્મસના કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું, ધુમ્મસ ભર્યા વાતાવરણથી ખેડૂતો ચિંતિત , રસ્તામાં વીઝીબીલીટી પણ ઘટી
Gujarat/તેજસ એકસપ્રેસ હાલ પુરતી રદ કરાઈ, કોરોના સંક્રમણ વધતાં લેવાયો નિર્ણય, મુંબઇ-અમદાવાદ વચ્ચે રૂટની ટ્રેન બંધ, આજથી 30 એપ્રિલ સુધી ટ્રેન બંધ કરાઇ
World/વિશ્વમાં કોરોના મહામારીનો મહાભરડો, બ્રાઝિલમાં સૌથી વધુ નવા 89459 કેસ, બ્રાઝિલમાં સૌથી વધુ 3673 લોકોનાં મોત, USમાં કોરોનાનાં નવા 76644 કોરોના કેસ, ફ્રાન્સમાં કહેર વધતાં નવા 50659 કેસ , વિશ્વમાં હાલ 2.24 કરોડ એક્ટિવ કેસ, વિશ્વમાં કુલ કેસનો આંક 13.01 કરોડ પર
Gujarat/વડોદરા આવકવેરા વિભાગમાં કોરોનાનો કહેર, આવકવેરા વિભાગનાં વધુ 15 કર્મચારી સંક્રમિત, આજથી ત્રણ દિવસ માટે આવકવેરા ઓફીસ બંધ
Mumbai/બોલિવૂડ એકટ્રેસ આલિયા ભટ્ટને કોરોના, અગાઉ બૉયફ્રેન્ડ રણબીર કપૂરને થયો હતો કોરોના, ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટની પુત્રી આલિયા ભટ્ટ, આલિયા ભટ્ટે સો.મીડિયામાં આપી જાણકારી, આલિયા ભટ્ટ થઇ હૉમ કવૉરોન્ટાઇન
Gujarat/રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 2410 કેસ, 24 કલાકમાં 9 દર્દીના મોત , 24 કલાકમાં 2,015 દર્દીઓ થયા ડિસ્ચાર્જ, રાજ્યમાં કુલ 12,996 એક્ટિવ કેસ, રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 3,10,108
India/દેશમાં રેકોર્ડબ્રેક નવા કેસથી ચિંતા, છેલ્લાં 24 કલાકમાં 81,200 નવા કેસ, 24 કલાકમાં 51 હજાર થયા કોરોના મુક્ત, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં જ 43,183 કેસ, એક્ટિવ કેસ હવે 6.09 લાખની સપાટીએ, વર્ષનો સૌથી મોટો દૈનિક મૃત્યુઆંકઃ 461, મુંબઈમાં રેકોર્ડબ્રેક 8,646 નવા કેસ, પુણેમાં 24 કલાકમાં 8,025 નવા કેસ, છત્તીસગઢમાં નવા ઘાતક સ્ટ્રેનનો ભરડો, છત્તીસગઢમાં 24 કલાકમાં 4,617 કેસ
National/દેશમાં રેકોર્ડ બ્રેક નવા કેસથી ચિંતા,છેલ્લાં 24 કલાકમાં 81,200 નવા કેસ,24 કલાકમાં 51 હજાર થયા કોરોના મુક્ત,મહારાષ્ટ્રમાં 24 કલાકમાં જ 43,183 કેસ,એક્ટિવ કેસ હવે 6.09 લાખની સપાટીએ,વર્ષનો સૌથી મોટો દૈનિક મૃત્યુઆંકઃ 461,મુંબઈમાં રેકોર્ડબ્રેક 8,646 નવા કેસ,પુણેમાં 24 કલાકમાં 8,025 નવા કેસ,છત્તીસગઢમાં નવા ઘાતક સ્ટ્રેનનો ભરડો,છત્તીસગઢમાં 24 કલાકમાં 4,617 કેસ
Gujarat/ગાંધીનગર સીઆર પાટીલનું નિવેદન,હિન્દુ યુવતીઓને ફસાવનારા સામે થશે કડક કાર્યવાહી,આ વિધેયક લોક માંગણીથી લવાયું,ગૃહમાં વિધેયક સર્વાનુમતે પસાર થયું,હિન્દુ યુવતીઓ સાથે થતી છેતરપીંડીઓ અટકશે,ભાજપ જે કહે છે એ કરે છે
Gujarat/રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 2410 કેસ, 24 કલાકમાં 9 દર્દીના મોત, 24 કલાકમાં 2,015 દર્દીઓ થયા ડિસ્ચાર્જ, રાજ્યમાં કુલ 12,996 એક્ટિવ કેસ, રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 3,10,108