National/
દેશમાં રેકોર્ડ બ્રેક નવા કેસથી ચિંતા,છેલ્લાં 24 કલાકમાં 81,200 નવા કેસ,24 કલાકમાં 51 હજાર થયા કોરોના મુક્ત,મહારાષ્ટ્રમાં 24 કલાકમાં જ 43,183 કેસ,એક્ટિવ કેસ હવે 6.09 લાખની સપાટીએ,વર્ષનો સૌથી મોટો દૈનિક મૃત્યુઆંકઃ 461,મુંબઈમાં રેકોર્ડબ્રેક 8,646 નવા કેસ,પુણેમાં 24 કલાકમાં 8,025 નવા કેસ,છત્તીસગઢમાં નવા ઘાતક સ્ટ્રેનનો ભરડો,છત્તીસગઢમાં 24 કલાકમાં 4,617 કેસ
