Gujarat/ગૃહમાં લવ જેહાદ સામેનું વિધેયક સર્વાનુમતે પસાર, વિધાનસભા કાર્યવાહીના અંતિમ દિવસે વિધેયક પસાર, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રજૂ કર્યું વિધેયક
Gujarat/પોરબંદર જિલ્લામાં ACBનો દરોડા,જિ.પં. માર્ગ અને મકાન પેટા વિભાગમાં દરોડા,ના.કાર્યપાલક ઇજનેરની કચેરીમાં ACBના દરોડા,કાર્યપાલક ઈજનેર લાંચ લેતા રંગે હાથ ઝડપાયા,રૂ. 2 લાખની લાંચ લેતા ઝડપાયો કાર્યપાલક ઇજનેર,કાર્યપાલક ઇજનેર છે મિલન રાયઠઠા
Gandhinagar/ગૃહમંત્રીએ ઉઠાવ્યો પોઈન્ટ ઓફ ઓર્ડર, બિલ ફાડવુંએ ગૃહની અવમાનના:ગૃહમંત્રી, ખેડાવાલા સામે કડક પગલાં લો: ગૃહમંત્રી, ખેડાવાલાનું કૃત્ય ચલાવી ન લેવાય:અધ્યક્ષ, ઇમરાન ખેડાવાલાએ ગૃહમાં દિલગીરી વ્યક્ત કરી
Gujarat/વડોદરાના ભ્રષ્ટ કોન્સ્ટે. દ્વારા લાંચ લેવાનો મામલો,20 હજારની લાંચ લેતાં ઝડપાયો હતો કોન્સ્ટે.જગદીશ,લાંચિયા પોલીસ કોન્સ્ટેબલની ઓડિયો ક્લીપ વાયરલ,કોન્સ્ટે.અને બુટલેગર વચ્ચેની ઓડિયો વાયરલ,દારૂના ધંધાના ભરણ માટે થયેલી વાતચીત સામે આવી,ભરણ ઓછું કરવા કોન્સ્ટે. સમક્ષ બુટલેગરની કાકલૂદી,વારસિયા પો.સ્ટે.નો કોન્સ્ટે.પ્રવિણસિંહ પણ શામિલ
Gujarat/આણંદ પેટલાદના ચાંગા ગામે સ્વૈચ્છિક લોકડાઉન,2 થી 13 એપ્રિલ સુધી લોકડાઉન,સવારે 6 થી 10 અને સાંજે 5 થી 8 બજારો રહેશે ખુલ્લા,પેટલાદમાં 16 જેટલા એક્ટિવ કેસો નોંધાયા છે,એક્ટિવ કેસો હોવાના કારણે લેવાયો નિર્ણય
Gujarat/આણંદ પેટલાદના ચાંગા ગામે સ્વૈચ્છિક લોકડાઉન, આવતીકાલથી 13 એપ્રિલ સુધી લોકડાઉન, સવારે 6 થી 10 અને સાંજે 5 થી 8 બજારો રહેશે ખુલ્લા, પેટલાદમાં 16 જેટલા એક્ટિવ કેસો નોંધાયા છે
Gujarat/ગાંધીનગર ગૃહમાં બિલ ફાડવાનો મામલો,ગૃહમંત્રીએ ઉઠાવ્યો પોઈન્ટ ઓફ ઓર્ડર,બિલ ફાડવુંએ ગૃહની અવમાનના:ગૃહમંત્રી,ખેડાવાલા સામે કડક પગલાં લો: ગૃહમંત્રી,ખેડાવાલાનું કૃત્ય ચલાવી ન લેવાય:અધ્યક્ષ,ઇમરાન ખેડાવાલાએ ગૃહમાં દિલગીરી વ્યક્ત કરી
Gujarat/કુખ્યાત નિખિલ દોંગાની ધરપકડનો મામલો, નિખિલ દોંગાની ઉત્તરાખંડથી કરાઇ ધરપકડ, નિખિલ દોંગા સહિત ચાર શખ્સો ઝડપાયા, પોલીસ નિખિલ દોંગને આવતીકાલે રાજકોટ લાવશે, નિખિલ દોંગ વિરુદ્ધ 118 કેસ નોંધાયેલા છે, ભુજની હોસ્પિટલમાંથી થયો હતો ફરાર
Gujarat/ભુમાફિયા નિખિલ દોંગા ઉત્તરાખંડથી ઝડપાયો, ઉત્તરાખંડના નૈનીતાલથી ઝડપાયો નિખિલ દોંગા, નિખિલ દોંગા ભુજની હોસ્પિ.માંથી થયો હતો ફરાર, ગુજસીટોક હેઠળ નિખિલ દોંગા સામે છે ગુનો