Gujarat/સુરતથી પહોંચેલા ક્રુઝમાં કોરોનાનો એક કેસ, સુરત હજીરાથી દીવ આજે પહોંચ્યું ક્રુઝ , દીવ આરોગ્ય વિભાગ દ્વારા યાત્રિકોનો કરાયો રેપિડ ટેસ્ટ,
Gujarat/સુરેન્દ્રનગર યાત્રાધામ ચોટીલામાં બનશે રોપ-વે, રોપ-વે બનાવવા માટેની કામગીરી પણ સોપી દેવાઈ, સીએમ વિજય રૂપાણીએ ગૃહમાં કરી જાહેરાત
Gujarat/ગૃહમાં લવ જેહાદના બિલ પરની ચર્ચા યથાવત, ચર્ચ દરમિયાન કોંગ્રેસના ઈમરાન ખેડાવાલાએ કર્યો વિરોધ, ગૃહમાં ખેડાવાલાએ બીલની કોપી ફાડી નાંખી, ગૃહમાં હોબાળો,ભાજપના સભ્યએ કર્યો વિરોધ, ગૃહમંત્રીનો પોઈન્ટ ઓફ ઓર્ડર, ખેડાવાલા સામે પગલા લેવાની માગ
Gujarat/અમદાવાદ IIMAમાં કોરોના વિસ્ફોટ, 2 દિવસમાં વધી 27ના રિપોર્ટ પોઝિટિવ, કુલ પોઝિટિવ કેસની સંખ્યા 97 થઈ , RTPCR રિપોર્ટ નેગેટિવ આવશે તો જ પ્રવેશ અપાશે, માસ્ક વગરના લોકોને 1 હજાર રૂપિયાનો દંડ કરાશે
Gujarat/મોરબી માર્કેટીંગ યાર્ડની ચૂંટણીની મતગણતરી, સહકાર પેનલ-ખેડૂત પરિવર્તન પેનલ વચ્ચે મુકાબલો, 16 બેઠકો અને 32 ઉમેદવારોના ભાવિનો ફેંસલો, ખરીદ વેચાણ પેનલમાં 2 બેઠકોના પરિણામ જાહેર, બાવરવા મનહરભાઈ, વડાવીયા મગનભાઈ વિજેતા , હાલ શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે મતગણતરી, યાર્ડ ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો હાજર, પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
Gujarat/વડોદરામાં બાળકોમાં ફેલાયું કોરોના સંક્રમણ, SSG હોસ્પિટલમાં 8 બાળકો કોરોના પોઝિટિવ, પીડિયાટ્રિક વિભાગમાં નવજાત બાળકોને કોરોના, બાળકોની સારવાર માટે નવું એનક્લોઝર ઉભું કરાયું, નવજાત બાળકો માટે આઇસોલેશન ફેસિલિટી ઉભી કરાઈ, અન્ય ખાનગી હોસ્ટિલોમાં બાળકો કોરોના પોઝિટિવ
Gujarat/સુરત મનપા દ્વારા ટેસ્ટિંગ પ્રક્રિયા, એક જ મોલમાં 17 કેસ પોઝિટિવ કેસ , સેન્ટ્રલ મોલમાં 17 કેસ પોઝિટિવ મળ્યા, 17 કેસ પોઝિટિવ મળતા મોલ બંધ કરાવ્યો, મોલમાં 240 લોકોનું કરાયું હતું ટેસ્ટિંગ મોલમાં કામ કરતા કર્મચારીઓ જ પોઝિટિવ
India/દાદા સાહેબ ફાળકે એવોર્ડનું એલાન, રજનીકાંતને અપાયો દાદા સાહેબ ફાળકે , ફિલ્મ ક્ષેત્રે મળતું સર્વોચ્ચ સન્માન, તામિલનાડુની ચૂંટણી પહેલા PM મોદીનો માસ્ટર સ્ટ્રોક
Gujarat/રાજકોટ માર્કેટ યાર્ડમાં આજથી જણસીની આવક, ઘઉં, ચણા, લસણની મોટા પ્રમાણમાં થશે આવક, માર્ચ એન્ડિંગ હિસાબી કામને લઈ યાર્ડ હતું બંધ, વિવિધ જણસી અને હરાજીની આવક હતી બંધ , ખેડૂતોના વાહનોની 5 કિ.મી. સુધી લાગી કતારો
Gujarat/ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન, લવ જેહાદને રોકવા આજે ગૃહમાં લવાશે વિધેયક, ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય વિધેયક, હિંદુ યુવતીઓને છેતરપિંડી કરનાર તત્વો સામે લેવાશે પગલાં,