Gujarat/
સુરત મનપા દ્વારા ટેસ્ટિંગ પ્રક્રિયા, એક જ મોલમાં 17 કેસ પોઝિટિવ કેસ , સેન્ટ્રલ મોલમાં 17 કેસ પોઝિટિવ મળ્યા, 17 કેસ પોઝિટિવ મળતા મોલ બંધ કરાવ્યો, મોલમાં 240 લોકોનું કરાયું હતું ટેસ્ટિંગ મોલમાં કામ કરતા કર્મચારીઓ જ પોઝિટિવ
