Gujarat/
રાજકોટ માર્કેટ યાર્ડમાં આજથી જણસીની આવક, ઘઉં, ચણા, લસણની મોટા પ્રમાણમાં થશે આવક, માર્ચ એન્ડિંગ હિસાબી કામને લઈ યાર્ડ હતું બંધ, વિવિધ જણસી અને હરાજીની આવક હતી બંધ , ખેડૂતોના વાહનોની 5 કિ.મી. સુધી લાગી કતારો
