Gujarat/ગુજરાતમાં પ્રવેશ માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત, રાજ્ય આરોગ્ય વિભાગના નિયમો નેવે મૂકાયા, અરવલ્લી-રાજસ્થાન બોર્ડર પર એક પણ કર્મી નહીં , RT-PCR રિપોર્ટ આજથી ફરજીયાત છતાં અમલ શરુ નહિ , ભિલોડા તાલુકા આરોગ્ય વિભાગનો એક પણ કર્મી હાજર નહિ , સરકારના જાહેરનામાનું અધિકારીઓ જ નથી કરતા પાલન
Gujarat/રાજકોટ એરપોર્ટ પર આજથી કોરોના ટેસ્ટિંગ , બહારથી આવતા મુસાફરો માટે ફરજિયાત ટેસ્ટિંગ , એન્ટિજેન ટેસ્ટિંગ કીટથી કરાશે કોરોના ટેસ્ટ , એરપોર્ટ ઉપર મનપા આરોગ્ય તંત્ર રહેશે તહેનાત, મનપાની આરોગ્ય તંત્ર કરશે મુસાફરોનું કોરોના ટેસ્ટ , કોરોના સંક્રમણ સતત વધતા લેવાયો નિર્ણય
Gujarat/અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જમાં વધારો, એરપોર્ટ પર સ્વજનોને લેવા મૂકવા જવું પડશે ભારે, 2 કલાકનો પાર્કિંગ ચાર્જ 80 થી વધારી 150 રૂપિયા, ફ્રી પાર્કિંગ માટેની સમય મર્યાદા ફક્ત 5 મિનિટ, એરપોર્ટ પાર્કિંગ માટે નવા નિયમો આજથી લાગુ, ખાનગીકરણ બાદ નવા નિયમોથી પ્રવાસીઓમાં કચવાટ
Gujarat/અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો, ધનસુરા, બાયડ પંથકમાં છવાયું ધુમ્મસ , ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી , વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો મુશ્કેલીમાં
Mahisagar/મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો, વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ, લુણાવાડા તાલુકાના ગામોમાં ગાઢ ધુમ્મસ, ગાઢ ધુમ્મસથી વિઝિબિલિટીમાં થયો ઘટાડો, વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હેરાનગતિ
India/નાની બચત યોજનાનો નિર્ણય કેન્દ્રએ પાછો ખેંચ્યો, વ્યાજ દર ઘટાડવાનો સરકારે લીધો હતો નિર્ણય, 1.1 ટકા પીએફના વ્યાજદરને ઘટાડાયો હતો, PPFનો રેટ અગાઉ 7.1થી 6.4 ટકા કરાયો હતો, ચોતરફા વિરોધ બાદ મોદી સરકારનો યુ-ટર્ન, હવે જૂના વ્યાજદર જ રહેશે યથાવત્, સિનિ. સિટીઝન સ્કીમમાં પણ 5.5થી 4.4 ટકા હતો દર, નાની બચત યોજનાના જુના દર રહેશે લાગુ
World/ફ્રાન્સ અને બ્રાઝિલમાં કોરોનાનો કહેર યથાવત્, ફ્રાન્સમાં 4 સપ્તાહના લોકડાઉનની જાહેરાત, 24 કલાકમાં નોંધાયા 41 હજાર 700થી વધુ કેસ, બ્રાઝિલમાં કોરોના કાબૂ બહાર, નવા 89,200 કેસ, છેલ્લા 24 કલાકમાં 3950 લોકોનાં થયા મોત, અમેરિકામાં 68 હજારથી વધુ કેસ નોંધાયા, 24 કલાકમાં વિશ્વમાં નવા 6 લાખ 38 હજાર કેસ
Anand/આણંદના મલાતજ ગામમાં સ્વૈચ્છિક બંધ, આજથી 15 એપ્રિલ સુધી સ્વયંભૂ રહેશે બંધ, કોરોના સંક્મણ વધતા ગ્રા.પં. એ કર્યો નિર્ણય, બપોરના 12 વાગ્યા પછી ગામમાં દુકાનો બંધ, સવારે 6 થી 12 વાગ્યા સુધી દુકાનો રહેશે ખુલ્લી નોટીસનો અમલ નહીં કરનાર સામે થશે કાર્યવાહી
Ahmedabad/અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જમાં વધારો, એરપોર્ટ પર સ્વજનોને લેવા મૂકવા જવું પડશે ભારે, 2 કલાકનો પાર્કિંગ ચાર્જ 80 થી વધારી 150 રૂપિયા, ફ્રી પાર્કિંગ માટેની સમય મર્યાદા ફક્ત 5 મિનિટ, એરપોર્ટ પાર્કિંગ માટે નવા નિયમો આજથી લાગુ, ખાનગીકરણ બાદ નવા નિયમોથી પ્રવાસીઓમાં કચવાટ
India/આજે અસમ અને પશ્ચિમ બંગાળમાં મતદાન, બંને રાજ્યોમાં બીજા તબક્કાનું આજે મતદાન, અસમમાં આજે 39 બેઠકો પર મતદાન પ્રક્રિયા, પશ્ચિમ બંગાળમાં આજે 30 બેઠકો પર મતદાન, PM મોદીએ ટ્વીટ કરી મતદાન કરવા કરી અપીલ