Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/આજથી ગુજરાતમાં પ્રવેશ માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત, આંતરરાજ્ય મુસાફરોને કોરોના ટેસ્ટ બાદ અપાશે પ્રવેશ, ગુજરાતમાં પ્રવેશ માટે કોરોના નેગેટિવ રિપોર્ટ હોવો જરૂરી, રાજસ્થાનથી આવતા મુસાફરો માટે ટેસ્ટ બાદ અપાશે પ્રવેશ, બનાસકાંઠાને જોડતી રાજસ્થાનની 4 બોર્ડર પર ટેસ્ટિંગ પ્રક્રિયા, 4 બોર્ડર પર ફરજિયાત ટેસ્ટ કર્યા બાદ જ અપાશે પ્રવેશ

India/કેન્દ્ર સરકારનો મધ્યમ વર્ગને મોટો ઝટકો, બચત ખાતા, PPFના વ્યાજદરમાં ઘટાડો, આજથી નવા વ્યાજદર અમલી બનશે, PPF પર વ્યાજદર 7.1 % ને બદલે 6.4 %, બચત ખાતામાં વ્યાજદર 4 % થી ઘટાડી 3.5 %, કિસાન વિકાસ પત્રમાં 6.9 % થી ઘટાડી 6.2 %, સુકન્યા સમૃદ્ધિના વ્યાજદર 7.6 % થી ઘટાડી 6.9 %

India/આજથી કોમનમેનને મોંઘવારીનો માર, આજે 1 એપ્રિલથી નવા નિયમો લાગુ, નવા નિયમ લાગૂ થતાં વધશે મોંઘવારી, ઇલેકટ્રોનિક્સથી લઈ ચીજવસ્તુનાં વધશે ભાવ

Not Set/ગાંધીનગર મનપા ચૂંટણીનો મામલો, આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ, ભાજપના 44 ઉમેદવાર આજે ભરશે ફોર્મ, કોંગ્રેસના ઉમેદવારો પણ આજે ભરશે ફોર્મ, આપ અને કોંગ્રેસ આજે બીજી યાદી કરશે જાહેર

India/દેશભરમાં કોરોના રસીકરણનું મહા અભિયાન, આજથી 45થી વધુ વયના લોકોને વેક્સિનેશન, 1 જાન્યુ. 1977થી પહેલાં જન્મેલા લોકોને રસી, ગુજરાતમાં 6 હજાર વેક્સિનેશન કેન્દ્રો પર રસી, 31 માર્ચ સુધી 6.30 કરોડ વેક્સિનના ડોઝ અપાયા, 16 જાન્યુ.થી હેલ્થ વર્કરોને અપાઈ હતી વેક્સિન

National/દેશમાં કોરોનાએ તોડ્યાં તમામ રેકોર્ડ,છેલ્લાં 24 કલાકમાં 72,100 નવા કેસ,છેલ્લાં 24 કલાકમાં રિકવરી 40,400,24 કલાકમાં વર્ષનો સૌથી મોટો મૃત્યુઆંક,છેલ્લાં 24 કલાકમાં વધુ 457ના મોત,મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 39,544 કેસ,દેશમાં કુલ કેસ 1.22 કરોડને પાર

Gujarat/દાહોદ દેવગઢ બારિયા સબજેલમાં કોરોનાનો કહેર,સબજેલમાં 104 કાચા કામના કેદીના કરાયા કોરોના ટેસ્ટ,104માંથી 16 કાચા કામના કેદીઓનો રિપોર્ટ પોઝિટીવ,16 કેદીઓને અન્ય બેરેકમાં ખસેડી શરૂ કરાઇ સારવાર,મેડિકલ ટીમ દ્વારા શરૂ કરવામાં આવી સારવાર,કેદીને વધુ તકલીફ હશે તો તેને હોસ્પિટલ ખસેડાશે

National/દેશને મળ્યાં વધુ ત્રણ રાફેલ વિમાન,રાફેલ વિમાનની ચોથી બેચ પહોંચી ભારત,ફ્રાન્સથી ઉડ્યાં બાદ સીધા ભારતમાં લેન્ડ,મધરસ્તે ત્રણેય પ્લેનનું થયું રિફ્યુલિંગ,UAE એર ફોર્સના પ્લેનથી ભરાયું ઈંધણ,એરફોર્સે જાહેર કર્યો રાફેલનો વીડિયો

Not Set/કેન્દ્ર સરકારનો મધ્યમ વર્ગને મોટો ઝટકો, બચત ખાતા, PPFના વ્યાજદરમાં ઘટાડો, 1 એપ્રિલથી નવા વ્યાજદર અમલમાં આવશે, PPF પર વ્યાજદર 7.1 ટકાને બદલે 6.4 ટકા કર્યા, બચત ખાતામાં વ્યાજદરમાં પણ કરાયો ઘટાડો, બચત ખાતામાં વ્યાજદર 4 ટકાથી ઘટાડી 3.5 ટકા, કિસાન વિકાસ પત્રના વ્યાજદરમાં પણ ઘટાડો, કિસાન વિકાસ પત્રમાં 6.9થી ઘટાડી 6.2 ટકા કર્યો, સુકન્યા સમૃદ્ધિના વ્યાજદરમાં પણ કરાયો ઘટાડો, સુકન્યા સમૃદ્ધિના વ્યાજદર 7.6 થી ઘટાડી 6.9 ટકા કર્યો

Not Set/મોંઘવારીના માર વચ્ચે સામાન્ય નાગરિકોને રાહત, ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ.10નો ઘટાડો, બે મહિનામાં 125 રૂપિયાથી વધુનો થયો છે વધારો, IOCLએ ગેસ સિલિંડરના ભાવમાં કર્યો ઘટાડો નવા ભાવ એક એપ્રિલથી થશે લાગુ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy