Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/આધાર-પાનકાર્ડ  લિંક કરાવવાની તારીખ લંબાવાઈ,હવે 30 જૂન સુધી લિંક કરાવી શકાશે આધાર-પાન કાર્ડ,અગાઉ 31 માર્ચ હતી છેલ્લી તારીખ,સરકારે 3 મહિનાની મુદ્દત વધારતા લોકોને રાહત

Gujarat/ગુજરાતના સરકારી ફિક્સ અને કરાર આધારિત કર્મચારીને કોરોના થશે તો મળશે 10 દિવસની રજા..સરકારનો મોટો નિર્ણય

Gujarat/આણંદ આવતીકાલથી મલાતજ ગામ સ્વૈચ્છિક લોકડાઉન, મલાતજ ગ્રા.પં.ને કર્યો સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય, કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય, બપોરના 12 વાગ્યા પછી ગામમાં રહેશે લોકડાઉન, સવારે 6 થી 12 વાગ્યા સુધી દુકાનો રહેશે ખુલ્લી, 1 એપ્રિલ થી 15 એપ્રિલ સુધી અપાયુ સ્વૈચ્છિક લોકડાઉન, નોટીસનો અમલવારી નહીં કરનાર સામે થશે કાર્યવાહી

Gujarat/ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી જીતવા એક મંત્રી દીઠ એક વોર્ડની જવાબદારી સોંપાઈ…મંત્રીઓ પ્રચાર પણ કરશે

Gujarat/પોરબંદરના મોટા ઉદ્યોગપતિના પુત્ર અંગે મોટા સમાચાર, પોરબંદરના ઉદ્યોગપતિ હરીરામ ચમના પુત્રને લઇ વિવાદ, હરીરામના ચમના પુત્ર દેવ સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવની ફરિયાદ, દેવએ તેની સાથે રહેતી મહિલા મિત્ર સાથે કરી ગેરવર્તણૂક, મંગળવારે યુવતીએ અપહરણની ફરિયાદ કંટ્રોલરૂમમાં કરી, ફોનમાં અમદાવાદ પોલીસને કહ્યું ફોન ટ્રેસ કરી મદદ કરો, પોલીસ કંટ્રોલરૂમમાં મંગળવારે સવારે આવ્યો યુવતીનો ફોન, પોલીસે એસજી હાઈવે પરથી કાર શોધી યુવતીને છોડાવી, યુવતી સાથે દુરાચાર કરતા પીધેલા કાર ચાલકને દબોચ્યો, સમાધાન બાદ અપહરણ નહિ, ડ્રિંક એન્ડ ડ્રાઈવની ફરિયાદ

Gujarat/કોરોના રસીકરણને લઇને CMનું સંબોધન, ગુજરાતને રસીકરણમાં નં.1 બનાવવા અપીલ, કોરોના સામે વેક્સિન જ મોટુ શસ્ત્ર, આવતીકાલથી 25000 કેન્દ્રો પર રસીકરણની કામગીરી, ખાનગી હોસ્પિટલોને પણ જોડી, વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત, ડરવાની જરૂર નથી, રાજ્યમાં 55 લાખથી વધુ લોકોને અપાઇ વેક્સિન

International/ઇમરાન ખાનની કેબિનેટે મોટો નિર્ણય, પાકિસ્તાન ભારત સાથે ફરી શરુ કરશે વેપાર, પાક.ની કેબિનેટ ઇકોનોમિક કોર્ડીનેશન કમિટીએ લીધો નિર્ણય

Gujarat/આણંદ ખંભાત APMC ચૂંટણીનો મામલો,ચેરમેન તરીકે પૂર્વ MLA સંજય પટેલ બિનહરીફ,સંજય પટેલ ખંભાત APMCના ચેરમેન તરીકે ચૂંટાયા,ગત ટર્મમાં ખંભાત વિધાનસભાના ધારાસભ્ય હતા

Gandhinagar/ગાંધીનગર મનપાના મેયર પદ માટેનું રોટેશન જાહેર,પ્રથમ અઢી વર્ષ માટે અનુસૂચિત જાતિના ઉમેદવાર રહેશે મેયર,અંતિમ અઢી વર્ષ મહિલા ઉમેદવાર રહેશે મેયર

Gujarat/કચ્છ ઇન્ડિયા બ્રિજની જવાબદારી ગુજરાત પોલીસને સોંપાઈ સુરક્ષાની જવાબદારી, અત્યાર સુધી BSF પાસે હતી જવાબદારી, આવતીકાલથી ગુજરાત પોલીસ કરશે સુરક્ષા, રણમાં ઉર્જા પાર્કને લઈને લેવાયો નિર્ણય, પાર્કની ગતિવિધિને સરળ બનાવવા નિર્ણય, ખાવડા-વિઘાકોટ હાઇવે પરનો ઇન્ડિયા બ્રિજ, 15 ડીસેમ્બર 2020એ PMએ કર્યું ખાતમુહૂર્ત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy