Gujarat/સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધનો મામલો…19 નગરસેવકો સહિત 28 નેતાઓ સામે ગુનો નોંધાયો…મનપાની ઓનલાઇન સામાન્ય સભા મુદ્દે કરી હતી બબાલ
Gujarat/કોરોનાને કારણે GPSCની પરીક્ષામાં ફેરફાર, 4 એપ્રિલથી શરૂ થતી પરીક્ષા હવે 18 એપ્રિલથી શરૂ થશે, 30 મે સુધી GPSC વિવિધ પરીક્ષાઓ યોજાશે
Vadodara/વડોદરામાં કોરોનાથી મોતના આંકડા છુપાવતું તંત્ર, કોરોનાથી 1600થી વધુ મોત, પાલિકાનાં ચોપડે 249, મ્યુ.કમિશ્નર અને આરોગ્ય વિભાગનાં આંકડામાં તફાવત, મ્યુ.કમિશ્નરનાં બજેટનાં નિવેદનમાં 1600 મોતનો સ્વીકાર, 2020-21માં ફાયરબ્રિગેડે કોરોનાની 1600 બોડીનો નિકાલ કર્યો, આરોગ્ય વિભાગનાં ચોપડે કોરોનાથી ફક્ત 249 મોત, મ્યુ.કમિશ્નર,આરોગ્ય વિભાગનાં આંકડામાં 1351નો તફાવત
National/પરમવીર સિંહની અરજી પર સુનાવણી…મુંબઇ હાઇકોર્ટમાં સુનાવણી યોજાઇ…જજે કહ્યું- FIR વિના નહીં થાય તપાસ
Gujarat/જામનગર જિ. બેન્કની ચૂંટણીની મતગણતરી…શરાફી બેઠક પરથી જીતુભાઈ લાલનો વિજય..વિલ્સન નથવાણીનો થયો કારમો પરાજય
National/પૂર્વ PM દેવેગોડા અને તેમની પત્નીને થયો કોરોના…ટ્વિટ કરી આપી જાણકારી…એચ.ડી.દેવેગોડા થયાં હોમ આઇસોલેટ
Gujarat/ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં મોટી રાહત…તરૂણ બારોટ,જી.એસ.સિંઘલ સહિત ત્રણ અધિકારી કેસમાંથી મુકત..ક્રાઇમબ્રાંચે ઘટનાનાં સમયે પોતાની ફરજ નિભાવી હોવાનું તારણ
vadodra/વડોદરામાં વધુ ઘાતક બનતો કોરોના, કોરોનાએ શહેર કોંગ્રેસ મંત્રીનો લીધો ભોગ, કોંગ્રેસનાં મંત્રી અશ્વિન સોલંકીનું અવસાન, શ્વાસની તકલીફ થતાં ગોત્રી હોસ્પિ.માં હતાં દાખલ, અશ્વિન સોલંકીનાં પત્ની અને બે બાળકોને પણ કોરોના
National/દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં આગ, 60 દર્દીઓને રેસ્કયુ કરી બચાવી લેવાયા, સવારે 6.35 વાગે બની હતી આગની ઘટના, આગ પર મહાજહેમતે કાબુ મેળવાયો, નવ ફાયરની ટીમે કરી કામગીરી
Gujarat/કોંગ્રેસ પ્રદેશ પ્રભારી આજે આવશે અમદાવાદ, મોરવાહડફ પેટાચૂંટણીને લઈ આવશે ગુજરાત, બપોરે બાદ રાજીવ સાતવ જશે મોરવાહડફ