Dahod/દાહોદ ઝાલોદ સબજેલમાં કેદીનો આપધાત, કાચાકામના કેદી ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત, સવારે બાથરૂમમાં રૂમાલ વડે ગળે ફાંસો ખાધો, ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયો હતો આરોપી
World/વૈશ્વિક મોરચે મોટી ઉથલપાથલની સ્થિતિ, ક્રિમિયાને લઈને તકરારના એંધાણ, ક્રિમિયા પર રશિયાએ કર્યો છે કબ્જો, રશિયાનું ક્રિમિયા નજીક શક્તિ પ્રદર્શન, રશિયા કરી રહ્યું છે 40 જેટલી ડ્રીલ, રશિયાના મિલિટ્રી વ્હિકલ્સનો વીડિયો વાઇરલ, યુએસ-યુકે-યુરોપ સાથે વધતી તકરાર, અસંખ્ય વીડિયો ઈન્ટરનેટ પર થયા વહેતા, હજારો મિલિટ્રી વ્હિકલ્સ ક્રિમિયા તરફ રવાના, આર્કિટિક તરફ છે રશિયાની નજર, મિલિટ્રી એક્સરસાઈઝ અમેરિકા માટે ચેતવણી, રશિયન અધિકારીએ કહ્યું આ અમેરિકાને સંદેશ
West Bengal/પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાનો પ્રચાર પૂર્ણ, ત્રીજા ચરણ માટે મમતા બેનરજીની આજે ત્રણ રેલી, ગોઘાટ,સિંગુર,ઉલુબેરિયા પૂર્વમાં કરશે જનસભા
Surat/આજથી સુરતના હજીરાથી દીવ વચ્ચે ક્રૂઝ સેવા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા કરશે ઇ-લોકાર્પણ, આજે સાંજે 4.30 કલાકે કરશે ઇ લોકાર્પણ, આજે સુરતથી દીવ વચ્ચે પહેલી ટ્રીપ શરૂ થશે, ક્રૂઝમાં ગેમિંગ ઝોન, VIP લોન્ચની હશે સવલતો, 300 મુસાફરો એક ટ્રીપમાં પ્રવાસ કરી શકશે
Gandhinagar/ગાંધીનગર મનપાની ચૂંટણીનો મામલો, કોંગ્રેસ આજે ઉમેદવારોના નામ કરશે જાહેર, 11 વોર્ડની 44 બેઠકો માટે 18 એપ્રિલે મતદાન, 20 એપ્રિલના રોજ મતગણતરી હાથ ધરાશે, ગઈકાલે ભાજપે ઉમેદવારના નામ કર્યા જાહેર
Gandhinagar/ગાંધીનગર મનપાની ચૂંટણીનો મામલો, ભાજપે ઉમેદવારોના નામની કરી જાહેરાત, 10 વોર્ડ માટે 40 બેઠકો પર નામ કર્યા જાહેર, ચૂંટણીમાં ભાજપે નો રિપિટ થિયરી અપનાવી, મેયર સહિત એકપણ કોર્પોરેટરને ટિકિટ નહીં, વોર્ડ નં. 6 ના ઉમેદવાર આજે કરી શકે જાહેર
Gujarat/રાજ્યમાં કોરોનાની સ્થિતિ બેકાબુ, નવા 2220 કેસ સામે 1988 દર્દી રિકવર, 24 કલાકમાં 10 લોકોનાં કોરોનાથી મૃત્યુ, રાજ્યમાં હાલ 12,263 એક્ટિવ કેસ, રાજ્યમાં સાજા થવાનો દર 94.51 ટકા, સુરતમાં સૌથી વધુ નવા 644 કેસ, બીજા ક્રમે અમદાવાદમાં નવા 606 કેસ
World/વિશ્વમાં કોરોનાના કુલ કેસનો આંક 12.87 કરોડ પર, વિશ્વમાં હાલ 2.20 કરોડ એક્ટિવ કેસ બ્રાઝિલમાં કોરોનાની મહામારી બેકાબુ, બ્રાઝિલમાં કોરોનાનાં નવા 86 હજાર કેસ, USમાં કોરોના વાયરસનાં નવા 61 હજાર કેસ, ફ્રાન્સમાં કોરોના વકરતાં નવા 30 હજાર કેસ, બ્રાઝિલમાં 24 કલાકમાં સૌથી વધુ 3668 લોકોનાં મોત
India/દેશમાં કોરોનાનો અજગર ભરડો, દેશમાં કોરોનાનાં નવા 53,125 કેસ, 24 કલાકમાં 41,217 દર્દી રિકવર, દેશમાં હાલ 5.49 લાખ એક્ટિવ કેસ, 24 કલાકમાં 355 લોકોનાં મૃત્યુ, દેશમાં કુલ કેસનો આંક 1.21 કરોડ પર, દેશમાં કુલ 6.11 કરોડ લોકોએ લીધી રસી
Gujarat/ગાંધીનગર મનપાની ચૂંટણીનો મામલો,ચૂંટણી માટે ભાજપના ઉમેદવારના નામ જાહેર,11 વોર્ડમાંથી 10 વોર્ડ માટે ઉમેદવારના નામ જાહેર