Gandhinagar/
ગાંધીનગર મનપાની ચૂંટણીનો મામલો, કોંગ્રેસ આજે ઉમેદવારોના નામ કરશે જાહેર, 11 વોર્ડની 44 બેઠકો માટે 18 એપ્રિલે મતદાન, 20 એપ્રિલના રોજ મતગણતરી હાથ ધરાશે, ગઈકાલે ભાજપે ઉમેદવારના નામ કર્યા જાહેર
