Gujarat/ગાંધીનગર વધુ એક મંત્રી કોરોનામાં સપડાયાં,ઊર્જા મંત્રી સૌરભ પટેલ કોરોના પોઝિટિવ,ડે.સીએમ ગૃહમાં મંત્રી વતી આપશે જવાબ,ખાણ-ખનીજ,પેટ્રોકેમિકલ્સ વિભાગની યોજાનારી છે પ્રશ્નોત્તરી,સૌરભ પટેલને આપવાના જવાબ ડે.સીએમ આપશે
Gujarat/રાજકોટ ડૉ.જયેશ પરમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ,આર્યુવૈદિક હોસ્પિ.ના HOD, જાણીતા વૈદ્યરાજ છે ડૉ.જયેશ પરમાર,જયેશ પરમાર સાથે તેના પુત્ર-પુત્રીનો રિપોર્ટ પોઝિટિવ,પરિવારના તમામ સભ્યો થયા હોમ ક્વોરોન્ટાઇન
Gujarat/રાજ્યમાં 4 મહાનગરોમાં રાત્રી કર્ફયુ લંબાવાયો,અમદાવાદ,રાજકોટ,વડોદરા,સુરતમાં 15 એપ્રિલ સુધી રાત્રી કર્ફયુ લંબાવાયો, રાત્રે 9 થી સવારે 6 સુધીનો સમય યથાવત
Gujarat/પેટ્રોલ-ડીઝલને GST માં લઈ જવા ગુજરાત તૈયાર…વિધાનસભામાં નીતિન પટેલનું નિવેદન..કહ્યું,વેટનો ટેક્સ ગુજરાતને મળવો જોઈએ
National/બંગાળ અને આસામમાં બીજા તબક્કાના મતદાન માટે પ્રચાર પડઘમ શાંત…બંગાળમાં 30 અને આસામમાં 39 સીટ પર થશે મતદાન
Gujarat/આણંદ કોરોનાએ કૃષિ યુનિ.ના વૈજ્ઞાનિકનો લીધો ભોગ,ડૉ. H.L ધડુકનું કોરોનાના કારણે નિધન,ઔષધી અને સુગંધિત વનસ્પતિ સંશોધન કેન્દ્રના વડા,છેલ્લા 15 દિવસથી કરમસદ મેડિકલ હોસ્પિ.માં હતા,30 માર્ચના રોજ થયું દુઃખદ અવસાન
Ahmedabad/અમદાવાદ રામોલ PI અને DCP ઝોન 5 વિરૂદ્ધ પિટિશન,બન્ને વિરૂદ્ધ ગુજરાત HCમાં થઇ પિટિશન,ફરિયાદીના બંધારણ હકો પર ધ્યાન ન આપતા પિટિશન,અરજદારે અધિકારીઓ વિરૂદ્ધ કંટેમ્પ્ટ પિટિશન દાખલ કરી,પિટિશન ઉપર વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે
Gujarat/બનાસકાંઠા જિ.માં 5 PI આંતરિક બદલી,ધાનેરા, પાલનપુર પશ્ચિમ, ડીસા દ.પો.ના PIની બદલી,જી.પો.અધિક્ષક તરૂણ દુગ્ગલે કર્યા બદલીના આદેશ
Gujarat/આણંદની કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ધડુકનું કોરોનાથી મૃત્યુ…15 દિવસથી કરમસદ હોસ્પિટલમાં દાખલ હતા
Gujarat/ગાંધીનગર વધુ એક ડે.સેક્રેટરી થયા કોરોના સંક્રમિત, રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગના હિતેશ પટેલને કોરોના, GADના એક સેક્શન ઓફિસરનું આજે નિધન, ગર્ભવતી યુવા અધિકારી શ્વેતા મહેતાનું અવસાન, નાણાં વિભાગના ગર્ભવતી યુવા અધિકારી છે શ્વેતા બહેન