Gujarat/
આણંદ કોરોનાએ કૃષિ યુનિ.ના વૈજ્ઞાનિકનો લીધો ભોગ,ડૉ. H.L ધડુકનું કોરોનાના કારણે નિધન,ઔષધી અને સુગંધિત વનસ્પતિ સંશોધન કેન્દ્રના વડા,છેલ્લા 15 દિવસથી કરમસદ મેડિકલ હોસ્પિ.માં હતા,30 માર્ચના રોજ થયું દુઃખદ અવસાન
